News of Monday, 28th July 2025
જોડીયા ભાજપના પૂર્વ પ્રમુખ ભરતભાઇ દલસાણીયાનો જન્મદિવસ

(સંજય ડાંગર દ્વારા)ધ્રોલ તા.૨૮ : જોડિયા ભારતીય જનતા પાર્ટીના સિનિયર આગેવાન પૂર્વ પ્રમુખ ભરતભાઇ દલસાણીયા નો આજે જન્મદિવસ છે તેવો મુળ જોડીયા લખતર ગામના અને હાલ ધ્રોલ રહે છે.
તેમના જન્મદિવસ નિમિત્તે મિત્રો દ્વારા મોં - 9879292303 પર શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.
(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
