News of Monday, 28th July 2025
જોડીયા ભાજપના પૂર્વ પ્રમુખ ભરતભાઇ દલસાણીયાનો જન્મદિવસ

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા.૨૮: જોડિયા ભારતીય જનતા પાર્ટીના સિનિયર આગેવાન પૂર્વ પ્રમુખ ભરતભાઇ દલસાણીયા નો આજે જન્મદિવસ છે તેવો મુળ જોડીયા લખતર ગામના અને હાલ ધ્રોલ રહે છે.
તેમના જન્મદિવસ નિમિત્તે મિત્રો દ્વારા મો.૯૮૭૯૨૯૨૩૦૩ પર શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.
(4:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
