News of Wednesday, 30th July 2025
જસદણ જીઆઈડીસી એસોસિએશનના પ્રમુખ વિજયભાઈ રાઠોડનો કાલે જન્મદિન

જસદણ, તા.૩૦: જસદણ જીઆઈડીસી એસોસિએશન અને જસદણ શહેર ભાજપ પ્રમુખ અને ઘેલાં સોમનાથ મંદિરના ટ્રસ્ટી વિજયભાઈ જેન્તીભાઈ રાઠોડનો તા.૩૧ જુલાઈ ગુરૂવારના રોજ જન્મદિન છે.
લોકડાઉન અને વાર તહેવારોમાં જરૂરીયાતમંદો,ગરીબ લોકોને આર્થિક મેડીકલ હેલ્પ કરી છે. વિજયભાઈ અનેક લોકો માટે અડધી રાતના હોંકારા સમાન છે. જાહેર જીવનમાં ભાજપ સાથે અને વ્યવસાયમાં થ્રેશર ઉદ્યોગ સાથે જોડાયેલા વિજયભાઈ આજે પણ રાજયના અનેક મહાનુભવોની ગુડબુકમાં રહેતા અને ભારતીય જનતા પાર્ટી માટે ખરાં દિલથી કામ કરી રહયા છે. વિજયભાઈ રાઠોડ (મો.૯૬૦૧૫૧૧૧૧૧).
(11:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
