<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st July 2025

રેલ્‍વે સલાહકાર સુખદેવ ડોડીયાના કાલે જન્‍મદિનઃ પપમાં વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ વોર્ડ નં.૬ સુખદેવભાઇ ડોડીયા રેલ્‍વે સલાહકાર તથા ભાજપ માજી ઉપપ્રમુખ આરસીસીના સભ્‍ય સુખદેવભાઇ ડોડીયાનો કાલે તા.૧ના જન્‍મદિવસ છે. રાજપૂત કારડીયા સમાજ રામનાથ પરા મહામંત્રી, રામનાથપરા ટ્રસ્‍ટમાં મહામંત્રી છે. જીવનના પપમાં વર્ષમાં કરી રહેલ સુખદેવભાઇને મો. ૯૩૭૬૬ ૬૭૫૦૦ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(4:18 PM IST)