<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th August 2025

કોટડાસાંગણીના એ.એસ. આઇ રાજેન્‍દ્રસિંહ ઝાલાનો જન્‍મદિવસ

(બશીર બાંગા દ્વારા) કોટડાસાગાણી, તા.૪: તાલુકામાં પોલિસ સ્‍ટેશનમાં ફરજ બજાવતા એએસઆઇ રાજેન્‍દ્રસિંહ દશરથસિંહ ઝાલાનો આજે જન્‍મદિન છે

તેઓ અહી ત્રણ વર્ષથી ફરજ બજાવે છે તેમજ તે સમાજ સેવા અને ધાર્મિક કાર્યોમાં અચુક સેવા આપી રહ્યા છે. તે ૩૮ વર્ષ પૂર્ણ કરી ૩૯ વર્ષમાં પ્રવેશ કરશે તેમજ તેમના મો. ૯૭૧૨૩ ૭૬૫૦૫ પર જન્‍મદિવસની શુભેચ્‍છા પાઠવી રહ્યા છે

(3:48 PM IST)