News of Tuesday, 5th August 2025
એડવોકેટ- નોટરી કીરીટ જે. ગોહેલનો જન્મદિવસ

રાજકોટઃ શહેરના રેવન્યુના અભ્યાસુ એડવોકેટ નોટરી કિરીટ જે. ગોહેલનો આજે જન્મદિવસ છે. તેઓ છેલ્લા ૨૧ વર્ષથી રેવન્યુ પ્રેકટીસ કરે છે તથા ભારત સરકાર દ્વારા નોટરી તરીકે નિમણુંક પામેલ છે. તેઓ રેવન્યુ પ્રેકટીસમાં દીર્ઘ અનુભવી અને કુશળ એડવોકેટ તરીકે જાણીતા છે.
હાલ તેઓ રાજકોટ શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ, રાજકોટ શહેરના બુદેંલા રાજપુત સમાજના ઉપપ્રમુખ છે તથા તેઓ શહેર ભાજપ વોર્ડ નં.૭ના પૂર્વ મહામંત્રી તથા પૂર્વ શીક્ષણ સમીતીના સભ્ય રહી ચુકેલ છે.
આજે તેમના જન્મદિવસ નિમિતે મિત્રો, એડવોકેટ સાથીઓ, ભાજપના કાર્યકરો- આગેવાનો તથા સમાજના લોકો તરફથી શુભેચ્છા મળી રહી છે.(મો.૯૯૨૪૫ ૭૮૫૨૧)
(1:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
