<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th August 2025

ફિલ્‍મ ‘હેલ્લારો' ના વુમન્‍સ ટેઇલર મગી રબારીનો આજે જન્‍મ દિવસ

(મનીષ દેવ) ભાવનગરઃ નખત્રાણા (કચ્‍છ)ના શ્રીમતી મગીબેન એન. રબારીનો આજે જન્‍મ દિવસ છે. તેમણે ફિલ્‍મ ‘હેલ્લારો' ના વુમન્‍સ ટેઇલર તરીકે સેવા આપી હતી. તેમની બહેન રાધા અને માતા હેમાબેન પાસેથી પ્રેણા લઇ કલાત્‍મક ભરતકામ વર્કશોપ સ્‍થાપી અસંખ્‍ય બહેનોને રોજગારી મળી રહી છે. મો. ૭૦૬૯૮ ૩૫૭૧૮

(1:48 PM IST)