તા. ૧૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૧૩ મંગળવાર
News of Wednesday, 6th August 2025
ટ્રાફિક શાખાના આસી. સબ ઇન્સ. જયેશભાઇ છૈયાનો આજે જન્મદિવસ

રાજકોટ તા. ૬: શહેર ટ્રાફિક શાખામાં ઇન્ટરસેપ્ટરમાં એએસઆઇ તરીકે ફરજ બજાવતાં જયેશભાઇ નાગદાનભાઇ છૈયાનો આજે તા. ૬ના રોજ આજે ૫૩મો જન્મદિવસ છે. જયેશભાઇ છૈયાએ રાજકોટ બી-ડિવીઝન, માલવીયાનગર, ગાંધીગ્રામ પોલીસમાં ફરજ બજાવી છે. હાલ ટ્રાફિક શાખામાં ફરજ બજાવી રહ્યા છે. ટ્રાફિકમાં નોંધપાત્ર કામગીરી બદલ તેમને એવોર્ડ પણ મળેલા છે. જયેશભાઇને (૯૩૧૩૬ ૪૧૧૩૯) શુભેચ્છાઓ મળી રહી છે.
(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
