તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Wednesday, 6th August 2025
ગોંડલ યુવા ભાજપ ઉપપ્રમુખ કુલદીપસિંહ જાડેજાનો જન્મદિવસ

ગોંડલઃ તા. ૬,ગોંડલ યુવા ભાજપ ઉપપ્રમુખ કુલદીપસિંહ જનકસિંહ જાડેજા નો ૬ ઓગસ્ટ ના રોજ જન્મદિવસ છે. મૂળ કાલાવડ તાલુકાના કાલમેઘડા ગામના વતની અને હાલ ગોંડલ ને કર્મભૂમિ બનાવી અનેક સામાજિક કાર્યો આયુષ્યમાન કાર્ડ ના કેમ્પ, મેડિકલ કેમ્પ રક્તદાન કેમ્પ સહિત અનેક સેવાકીય કાર્યો સાથે જોડાયેલ કુલદીપસિંહ જાડેજા યુવા ભાજપ ઉપપ્રમુખ તરીકે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. બહોળો મિત્રવર્ગ ધરાવતા હોય તેમને તેમના જન્મદિવસ નિમિતે તેમના મો. ૮૫૧૧૮૬૦૬૫૮ પર શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે.
(2:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
