તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
ટ્રાફિક વ્યવસ્થાનો અભાવ ગુજરાતમાં રાજકોટના રસ્તા સૌથી વધુ જીવલેણ : રાજકોટ મ્યુ.કોર્પો.નાં શાસકોની ‘પોલ ખોલતો' ચોંકાવનારો રિપોર્ટ : ‘તિજોરી ભરવામાં' પાવરધા શાસકો પ્રજાને પાયાની સુવિધા આપવામાં નિષ્ફળ : ભંગાર- બેકાર - બિસ્માર - મગરની પીઠ જેવા - ડીસ્કો - સાંકળા - રસ્તાથી માનવ જીંદગી જોખમમાં : દર લાખની વસ્તીએ માર્ગ અકસ્માતમાં મૃત્યુદર દિલ્હી - અમદાવાદ - હૈદ્રાબાદ - મુંબઇ - કોલકતા કરતાં પણ રાજકોટમાં ઉંચો ૯.૭નો નોંધાયો : વડોદરાનો દર ૭.૪, અમદાવાદનો દર ૫.૬ અને સુરતનો ૫.૫ છે : ‘સ્માર્ટ સીટી'નાં ગાણા ગાનારને ગાલે તમાચો10:48 AM IST
બાંટવા પાસે ૧.૧૫ કરોડના દાગીના-રોકડની લૂંટ : અમદાવાદના બે સેલ્સમેન ટાયર બદલાવતા હતા ત્યારેઃ અઢી કિલો સોનાના, ૫ કિલો ચાંદીના દાગીના તથા રોકડ સહિત ૧,૧૫,૮૦,૦૦૦ની મતાની લૂંટ કરનાર ત્રિપુટીની શોધખોળઃ છરીની અણીએ કારમાં બેસાડી લૂંટ ચલાવી ૩ શખ્સ ટુવ્હીલર પર નાસી ગયાઃ એસપી હર્ષદ મહેતાનો બાંટવા ખાતે પડાવ, સઘન તપાસ, નાકાબંધી, અન્ય જિલ્લાની પોલીસ કામે લાગી10:49 AM IST
બીજેડીને મોટો ફટકો:ઓડિશાના બીજા રાજ્યસભા સાંસદ સુજીત કુમારે પાર્ટી છોડી: ભાજપમાં જોડાયા : રાજ્યસભા સાંસદ અને નેતા સુજીત કુમારે બીજેડી અને તેમની સંસદ સભ્યપદમાંથી રાજીનામું આપી દીધું:પાર્ટી છોડ્યા બાદ સુજીતે બીજેડી પર પણ જોરદાર પ્રહારો કર્યા: સુજીતકુમારના રાજીનામાં બાદ રાજ્યસભામાં બીજેડીના સભ્યોની સંખ્યા ઘટીને સાત થઈ ગઈ 11:14 PM IST
મુંબઇના માટુંગા વિસ્તારના પીઆઇ વતી ૧૦ લાખની લાંચ લેતા રાજકોટનાં શખ્સ જયમીન સાવલિયાને રાજકોટના એસીબી મદદનીશ નિયામક કૃષ્ણકુમાર ગોહિલના સુપરવિઝન હેઠળ જામનગરના પીઆઇ આર એન. વિરાણી દ્વારા ઝડપી લેવાયો છે. : લાંચ લેતા રેસકોર્ષ નજીકના ટી પોસ્ટ પાસેથી પકડવામાં આવેલ :એસીબી વડા શમશેરસિંઘનાં નેતૃત્વમાં વધુ એક મોટી સફળતા મળી10:36 PM IST
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં સર્વે શરૂ થશે : તમામ પાત્ર લાભાર્થીઓને લાભ મળશે : સર્વે પહેલા અધિકારીઓ અને કર્મચારીઓને તાલીમ અપાશે :સર્વેક્ષણ દરમિયાન કોઈ પણ પાત્ર લાભાર્થી બાકી ન રહે તે માટે સંપૂર્ણ કાળજી લેવાશે. સર્વે પહેલા દરેક ગ્રામપંચાયતમાં મીટીંગો યોજીને અને અન્ય માધ્યમથી સામાન્ય જનતામાં તેનો વ્યાપક પ્રચાર કરાશે 10:03 PM IST
હોંગકોંગ બાદ શક્તિશાળી વાવાઝોડુ 'યાગી ' ચીનના દ્વીપ પ્રાંત હૈનાન પર ત્રાટક્યું :245 કિમી પ્રતિ કલાક ઝડપથી પવન ફૂંકાયો : પડોશી પ્રાંત ગુઆંગડોંગ પ્રાંતમાં જુવેન કાઉન્ટીમાં રાત્રે બીજી વખત લેન્ડફોલ કરશે:હેનાનમાં લગભગ 420,000 લોકોને સુરક્ષિત સ્થાનો પર ખસેડાયા : ગુઆંગસીના કિંગઝોઉ શહેરમાં તોફાનને ધ્યાનમાં રાખીને હાઇ એલર્ટ જારી9:51 PM IST
'આ ત્યાગ અને બલિદાનનો સમય છે...', SP હરિયાણાના રાજકીય મેદાનમાં નહીં ઉતરે : અખિલેશ યાદવે એક સંકેત આપ્યો : સમાજવાદી પાર્ટીના ચીફ અખિલેશ યાદવે કહ્યું કે, મામલો બે-ચાર સીટો પર ઉમેદવારો ઉભા રાખવાનો નથી, તે લોકોના દર્દ અને વેદનાને સમજવાનો છે અને તેમને ભાજપની ભ્રષ્ટ અને ચાલાકીવાળી રાજનીતિથી મુક્ત કરવાનો છે4:30 PM IST
દર મહિને ૧૦ હજાર રૂપિયા જમા કરાવીને મેળવો ૩૭.૬૮ લાખ રૂપિયા ! : દીકરી માટે મોદી સરકારની શ્રેષ્ઠ યોજના સુકન્યા સમૃદ્ધિ યોજના કર મુકિત અને જંગી વળતર આપે છેઃ આ યોજના હેઠળ ૧૦ વર્ષ સુધીની છોકરી માટે ખાતું ખોલાવી શકાય છે, દીકરીઓ માટે આ સ્કીમમાં ન્યૂનતમ ૨૫૦ રૂપિયાનું રોકાણ કરી શકાય છે જ્યારે વધુમાં વધુ ૧.૫ લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે4:03 PM IST
સાવિત્રી જિંદાલે ભાજપ સામે ખુલ્લો બળવો કર્યો:ટિકિટ નહીં મળતા અપક્ષ તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરી : દેશની ચોથી સૌથી અમીર મહિલા અને પૂર્વ મંત્રી સાવિત્રી જિંદાલે ભાજપ સામે બળવો કર્યો:ભાજપ તરફથી ટિકિટ ન મળતાં તેમણે હિસારથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. સાવિત્રી જિંદાલે સમર્થકોને કહ્યું- હું હિસારની સેવા કરવા ચૂંટણી લડીશ1:48 PM IST
આખી ભાજપ બ્રિજ ભૂષણને સમર્થન આપી રહી છે : વિનેશ ફોગટે કોંગ્રેસમાં જોડાતા જ બનાવ્યો રાજકીય નિશાન : મહિલાઓ સાથે થઈ રહેલા અન્યાય સામે શેરીઓથી લઈને સંસદ સુધી અવાજ ઉઠાવશે : બ્રિજભૂષણ સિંહ અંગે પણ નિવેદન આપ્યું : "જ્યારે અમને રસ્તા પર ખેંચવામાં આવ્યા હતા, ત્યારે કોંગ્રેસ પહેલી પાર્ટી હતી જે મારી સાથે હતી. આજે અમારો પરિવાર અમારા સમર્થનમાં ઉભો છે. અમને તાકાત અને હિંમત મળશે. કારણ કે આટલી મોટી લડાઈ." લડાઈ હિંમત અને તાકાત વિના લડી શકાતી નથી : વિનેશ ફોગટ7:51 PM IST
યુપી કોંગ્રેસમાં ધરખમ ફેરફારો કરાશે:પાર્ટીની કાયાપલટ કરવા 'ઓવરહોલિંગ' થશે :નિષ્ક્રિય નેતાઓને બહાર કરવાની યોજના : કોંગ્રેસે યુપી સંગઠનને સંપૂર્ણ રીતે બદલવાની યોજના બનાવી;પ્રિયંકા ગાંધીના નજીકના ગણાતા છ રાષ્ટ્રીય સચિવોને ફરીથી ઉત્તર પ્રદેશની કમાન સોંપાઈ :દિલ્હીમાં ફરી એકવાર યુપી કોંગ્રેસના નેતાઓની બેઠક યોજાશે 12:50 AM IST

હલ્લાબોલ......

લોન્ચિંગ

બચાવ કામગીરી.....

ખુશીના આંસુ.....

ઓણમ ઉત્સવ
અકિલા સોશ્યિલ મીડિયાવડાપ્રધાન નરેન્દ્રભાાઈ મોદીના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી સુરતથી ‘જળસંચય જનભાગીદારી યોજના’નો શુભારંભ : ‘રિડ્યુસ, રિયુઝ, રિચાર્જ અને રિસાઈકલ’નો મંત્ર અપનાવીને દેશનું ‘જળ ભવિષ્ય’(Water Future) સુરક્ષિત કરીએ:જળ સંરક્ષણ એ માત્ર નીતિઓનો વિષય જ નથી, સામાજિક નિષ્ઠાનો પણ મુદ્દો છે:પાછલા ૧૦ વર્ષમાં આ સરકારે સમગ્ર સમાજના હિત સાથે કામ કર્યુ : જળસંચય એ માત્ર એક પોલિસી જ નથી, એક પૂણ્યકાર્ય છે:વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી : સુજલામ સુફલામ જળ અભિયાનના પરિણામે છેલ્લા સાત વર્ષ માં રાજ્યની જળ સંગ્રહ ક્ષમતામાં ૧૧ હજાર લાખ ઘનફૂટનો વધારો થયો છે:‘જળસંચય જનભાગીદારી યોજના’ પર્યાવરણ સંરક્ષણ અને જળ વ્યવસ્થાપની એક મહત્વપૂર્ણ પહેલ છે, જે ગુજરાતમાં જળ પુરવઠા, જળ વ્યવસ્થાપન અને જળસંચયની કામગીરી થકી દેશને દિશા ચીંધશે: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ : વિકાસ મોડેલ તરીકે પ્રખ્યાત ગુજરાત આગામી દિવસોમાં જળ સંચયમાં પણ દેશનું મોડેલ રાજ્ય બનશે: સમગ્ર રાજ્યમાં ૨૪૮૦૦થી વધુ બોર રિચાર્જિગના કામો હાથ ધરાશે: કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર.પાટિલ7:16 PM IST
૭મો રાષ્ટ્રીય પોષણ માહ- ૨૦૨૪ : રાજ્યમાં પોષણક્ષમ આહાર અંગે વધુ ને વધુ જનજાગૃતિ કેળવાય એ આશય થી વીવિધ થીમ આધારિત કાર્યક્રમો યોજાશે: એનિમિયા, વૃધ્ધિ દેખરેખ, પૂરક ખોરાક, પોષણ ભી પઢાઈ ભી, સુશાસન માટે ટેકનોલોજી જેવી પોષણલક્ષી થીમ આધારિત કાર્યક્રમો નું આયોજન : એનિમિયા જાગૃતિ સંદર્ભે અત્યાર સુધી ૮ કરોડથી વધુ પ્રવૃત્તિઓ યોજાઈ : આંગણવાડી કેન્દ્રોમાં ૦ થી ૬ વર્ષના ૮.૫૭ કરોડ બાળકોની ચકાસણી કરાઈ11:16 AM IST
ઉત્તર ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર; મહેસાણાના વિજાપુર અને સાબરકાંઠાના તલોદ સૌથી વધુ ૫ ઇંચથી વધુ વરસાદ વરસ્યો : છેલ્લા ૨૪ કલાકમાં સાબરકાંઠા જિલ્લામાં સરેરાશ ૨ ઇંચથી વધુ વરસાદ; જ્યારે મહેસાણા, પાટણ તેમજ બનાસકાંઠા જિલ્લામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો : ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૧૨૦ ટકાથી વધુ; સૌથી વધુ કચ્છ ઝોનમાં ૧૮૩ ટકાથી વધુ વરસાદ નોંધાયો : દક્ષિણ ગુજરાતમાં ગત દિવસ દરમિયાન વરસી રહેલા ધોધમાર વરસાદનું આજે જોર ઘટયું3:19 PM IST
નિવૃત્ત ડીજી, એડી ડીજીની ગુરૂવંદના કરવા સાથે અગત્યના વિભાગોનું ઉદ્ઘાટન પણ કરાવ્યું : નિવૃત્ત એટલે નકામા નહિ, એ આદરણીય અને પૂજનીય જેવા છે, વિકાસ સહાયના ઐતિહાસિક અનુકરણીય અભિગમથી રિટાયર્ડ આઇપીએસ ભાવવિભોર બન્યા શિક્ષક દિવસે પરિવાર સાથે આદરપૂર્વક તેડાવી અદકેરૂ માન આપનાર મુખ્ય પોલીસ વડા કહે છે કે, આ મારૃં કર્તવ્ય નહિ, સેવાઓનું સન્માન કરવું એ ફરજ પણ છે3:54 PM IST
ચોમાસુ: ૨૦૨૪ : ઉત્તર ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર; ગત ૨૪ કલાક દરમિયાન મહેસાણાના વિજાપુર અને સાબરકાંઠાના તલોદ સૌથી વધુ ૫ ઇંચથી વધુ વરસાદ વરસ્યો : છેલ્લા ૨૪ કલાકમાં સાબરકાંઠા જિલ્લામાં સરેરાશ ૨ ઇંચથી વધુ વરસાદ; જ્યારે મહેસાણા, પાટણ તેમજ બનાસકાંઠા જિલ્લામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો : ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૧૨૦ ટકાથી વધુ; સૌથી વધુ કચ્છ ઝોનમાં ૧૮૩ ટકાથી વધુ વરસાદ નોંધાયો : દક્ષિણ ગુજરાતમાં ગત દિવસ દરમિયાન વરસી રહેલા ધોધમાર વરસાદનું આજે જોર ઘટ્યું12:09 PM IST
સાવધાન... ગણપતિ મહોત્સવે ડીજેના કારણે આનંદના સૂરને બદલે અશાંતિના સૂરો ના રેલાઇ : અનુભવી સિનિયર આઇપીએસ એવા વડોદરા સીપી નરસિંહમા કોમાર અને સુરત સીપી અનુપમસિંહ ગેહલોત દ્વારા કાફલા સાથે નિરીક્ષણ શરૂ : આયોજકો સાથે બેઠક, રૂટના સંવેદનશીલ સ્થળોનો સર્વે,રૂટ નિરીક્ષણ રિપોર્ટથી સંતોષ માનવાને બદલે સિનિયર શિકારીઓ દ્વારા જાતે નિરીક્ષણ કરી રિપોર્ટ આપવા મુખ્ય પોલીસ વડા વિકાસ સહાય, લો એન્ડ ઓર્ડર વડા શમશેરસિંઘ દ્વારા રાજયભરના ટોચના અધિકારીઓને સૂચના4:03 PM IST
રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય:ગેમીંગ એક્ટિવિટી માટે નવા નિયમો જાહેર : ગેમીંગ એક્ટિવિટી એરિયા અને કોમર્શિયલ બાંધકામમાં ગેમીંગ એક્ટિવિટી એરિયા માટે અલગ જોગવાઈ બનાવાઇ:રસ્તાની પહોળાઈ, મિનિમમ એરિયા, બાંધકામની ઊંચાઈ અંગે જોગવાઈ કરાઈ :પાર્કિંગ, સલામતીના ઉપાયો તથા લેવાની થતી વિવિધ પ્રકારની NOCની જોગવાઈ :અલગ અલગ એન્ટ્રી તથા એક્ઝિટની વ્યવસ્થા કરવી પડશે.11:30 AM IST
ધો-૧૨ની છાત્રા યશ્વી ગોંડલીયાનો આપઘાત : રાજકોટમાં વાવડી પાસે બાર માળના આવાસ યોજના ક્વાર્ટરમાં બનાવઃ કારણ જાણવા પોલીસની તપાસ માતા-પિતા રાતે ચોથા માળે સગાને ત્યાં બેસવા ગયા હતાં: નાની બહેન પોણા બારેક વાગ્યે તેમને બોલાવવા ગઇઃ બધા પરત આવ્યા ત્યારે યશ્વી લટકતી મળીઃ હોસ્પિટલમાં દમ તોડયોઃ આશાસ્પદ દિકરીના મૃત્યુથી પરિવારમાં ગમગીની12:17 PM IST
લોહાણા પ્રગતિ યુવક મંડળ દ્વારા રવિવારે ૬પમો પ્રતિભા સન્માન સમારોહ યોજાશે : રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા બિપીનભાઇ ઠકકરનું વિશેષ સન્માન થશે ૭ ગોલ્ડ મેડલ, ર૦ સિલ્વર મેડલ અપાશેઃ ૧૧ વિશિષ્ટ પ્રતિભાનું બહુમાન થશે : રાજય અને રાષ્ટ્ર કક્ષાએ સિદ્ધિઓ પ્રાપ્ત કરનારનું વિશેષ બહુમાનઃ ૩પ૦થી વધુ પ્રતિભાઓને શિલ્ડ-સર્ટિફીકેટ અપાશે3:33 PM IST
રાજકોટ શહેર-જીલ્લાના ૯ લાખ રેશનીંગ કાર્ડ હોલ્ડરો માટે હવે E-KYC ફરજીયાતઃ ઝોનલ ઓફીસ જાઓ-આધારકાર્ડ આપો અંગુઠાનું નિશાન આપો : હાલ NFSA કાર્ડ હોલ્ડરોનું ૧૦૦ ટકા E-kyc છેઃ બાકીના BPL અંત્યોદય-APL-૧, APL-ર કાર્ડ હોલ્ડરોનું બાકી રાજકોટ પૂરવઠાએ ઓપરેશન પણ શરૂ કરી દીધું: બહુ લાંબુ ચાલશેઃ પુરવઠાની ઝોનલ કચેરીમાં બપોરે ૩ થી ૬નો દરરોજ ખાસ સ્લોટ... યોજાયેલ વીસીમાં દરેક DSO ને E-KYC ફરજીયાત ઝડપથી પૂર્ણ કરવા આદેશોઃ ૬ મહિના પછી સંભવતઃ કાર્ડ રદ્દ પણ થઇ શકેઃ નવું સ્માર્ટ કાર્ડ આવી રહ્યું છેઃ આ સ્માર્ટ કાર્ડ નહીં હોય તો કોઇપણ સરકારી યોજનાનો લાભ નહિં મળેઃ કાર્ડમાં જેટલા મેમ્બર તેટલાના આધારકાર્ડ-અંગુઠાના નિશાન આપવા પડશે...3:40 PM IST
રાજકોટની બહાર ગોંડલ-ભાવનગર હાઇવે ઉપર પડેલા ખાડાઓ તાકિદે રીપેર કરવા આદેશોઃ ગોંડલમાં અર્બન ફોરેસ્ટ બનશે : રાજકોટ-કાનાલૂસ મોટે ભાગે પુરૃં થયું છેઃ એઇમ્સ-હિરાસરમાં તે લોકો દ્વારા કાર્યવાહી થઇ રહી છે... જેતપુરમાં રમત ગમતના મેદાનમાં બાસ્કેટ બોલ-રનીંગ ટ્રેક-ફુટબોલ મેદાન સહિતના પ્રોજેકટો લવાશે...3:35 PM IST
ધીરૂગુરૂદેવની નિશ્રામાં સન્માન3:24 PM IST
રાજકોટ શહેરના 11 પીઆઇની આંતરિક બદલી:નવા બદલી થઈને આવેલા પીઆઇને નિયુક્તિ કરતા પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝા : પીઆઇ પી જે પટેલ રીડર શાખામાં તેમજ ભાટીને ખાસ શાખામાં મુકાયા:ક્રાઇમ બ્રાન્ચના બીજા નવા પીઆઇ તરીકે ડામોરની પસંદગી: બી ડિવિઝનના સંજયસિંહ એમ જાડેજા SOG માં,જ્યારે સ્પેશિયલ બ્રાન્ચના રાણે બી ડિવિઝનમાં મુકાયા:મહિલા પોલીસ સ્ટેશન ના પીઆઇ આઈ એન સાવલિયા ને ટ્રાફિક બ્રાન્ચમાં અને ગાંધીગ્રામના પી આઈ બીટી અકબરીને મહિલા પોલીસ સ્ટેશનમાં મુકાયા11:00 PM IST
પરાગ ધંધુકીયાની ઓફિસમાં ઘુસી તેના મિત્રોને ઘુસ્તાવી બે લેપટોપની, ને ઘરે પહોંચી તેણીના પત્નિના મોબાઇલની લૂંટ : ૧૫૦ રીંગ રોડ મટુકી ચોકમાં બનાવઃ શેર બજારની રકમની લેતીદેતી મામલે ચાલતુ મનદુઃખ કારણભુતઃ સાગર રાદડીયા અને અજાણ્યો પહેલા ઓફિસે ધમાલ મચાવી ગયા પછી સુખસાગર સોસાયટીમાં પરાગના ઘરે પહોંચ્યાઃ ત્યાં તેની પત્નિને ધમકાવી ફોન લૂંટી ગયાઃ બંને વિરૂધ્ધ તાલુકા પોલીસે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી બનાવ વખતે પરાગ ઓફિસથી બહાર ગયો હતો. આરોપી અગાઉ બાજુમાં ઓફિસ ધરાવતો હતો4:06 PM IST
કાલે ત્રિકોણબાગે ભગવાન શ્રીરામ સ્વરૂપે બિરાજશે દુંદાળાદેવ : ત્રિકોણબાગ કા રાજા ગણેશોત્સવનું સતત ર૬ માં વર્ષે આયોજન સેવાકીય પ્રવૃતિ કરતા લોકોને ત્રિકોણબાગ કા રાજા પ્રેસ્ટીજીયસ એવોર્ડથી સન્માનાશેઃ લોકડાયરો, ભકિત સંગીત, હનુમાનચાલીસા પાઠ, શ્રીનાથજીની ઝાંખી, સત્યનારાયણ કથા સહીતના કાર્યક્રમો4:35 PM IST
પાર્ટીનું સદસ્યતા અભિયાન ભાજપ પરિવારને વધુ મજબૂત કરશેઃ ઉદય કાનગડ : પૂર્વ ધારાસભ્ય અને જનસંઘ સમયના વરિષ્ઠ આગેવાન ટપુભાઇ લીંબાશીયા, પુર્વ કોર્પોરેટર અને માલધારી સમાજના આગેવાન ખીમજીભાઇ ટીડાભાઇ મકવાણા, સિલ્વર મેન્યુફેકચરીંગ એસોસીએશનના પ્રમુખ અનિલભાઇ તળાવીયા, ઇમીટેશન મેન્યુફેકચરીંગ એસોસીએશનના અગ્રણી દેવાભાઇ ગઢીયા, સામા કાંઠે આવેલ ઇમીટેશન માર્કેટના પ્રમુખ મનીશભાઇ પટેલ અને કારોબારી સભ્યો સહીતના આગેવાનોને ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બનાવી પાર્ટીની વિચારધારા સાથે જોડાયા2:50 PM IST
અટલ સરોવર પાસેની જમીનના નકલી માલિક બની મઢી ચોકના વેપારી સાથે ગઠીયાઓની ૧.૯૦ કરોડની ઠગાઇ : મુરલીધર ફરસાણવાળા ભૂપતભાઇ ઠુમ્મરે મિત્ર મારફત જમીન દલાલ મનિષ દ્વારા ૧ એકરના ૬ કરોડ લેખે સોદો કરી છ કટકે એક કરોડ નેવુ લાખ ચુકવ્યા હતાં: બાકીની રકમ દોઢ વર્ષમાં પુરી કરવાની હતીઃ મિત્રની ઓફિસે ઘંટેશ્વરના નરેન્દ્રસિંહ આવ્યા હોઇ તેને ઘુસાભાઇની જમીન ખરીદ્યાની વાત કરતાં તેણે સાટાખતમાં ફોટો જોતાં તે બીજા કોઇનો હોવાની ખબર પડી : મુળ બંગાવડીના હાલ રૈયા રોડ પર રહેતાં કહેવાતા જમીન દલાલ મનિષ દેત્રોજા, સરપદડના શૈલેષ, રવિ વાઘેલા અને જમીન માલિક બનનાર શખ્સ વિરૂધ્ધ ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધ્યો : સરપદડના શૈલેષે જમીન માલિક ઘુસાભાઇ પોતાના મામા છે અને જમીન તેણે મનિષને વેંચી છે, પણ તેની પાસે રૂપિયા ખુટે છે, તમે લઇ લો...કહી સોદો કરાવ્યો હતો4:13 PM IST
આજે તા.૬ સપ્ટેમ્બર રાષ્ટ્રીય પુસ્તક વાંચન દિવસ : જ્ઞાનપિપાસાનું ઘર : વર્ષ ૧૮૮૬થી કાર્યરત અમરેલી સરકારી જિલ્લા પુસ્તકાલય : ધર્મ, વિજ્ઞાન, સાહિત્ય, મહાપુરુષોના જીવન ચરિત્ર, સ્પર્ધાત્મક પરીક્ષા સહિતના વિવિધ વિષયોના ૪૦ હજારથી વધુ પુસ્તકોથી સમૃદ્ધ છે જિલ્લા પુસ્તકાલય : વાઈફાઈ-સીસીટીવી કેમેરા સહિતની અદ્યતન સુવિધાઓઃ જિલ્લા પુસ્તકાલયમાં ૬,૩૯૧ નોંધાયેલા સભ્યો : ૬૦થી વધુ વાંચવા મળતા સામયિકો : યુપીએસસી- જીપીએસસી સહિતની સ્પર્ધાત્મકપરીક્ષાઓના ૧,૦૦૦થી વધુ પુસ્તકો : અહીં વાંચન કરતા વિદ્યાર્થીઓ વર્ગ ૧-૨ સહિતની સરકારી સેવામાં જોડાયા છે4:28 PM IST
૨૩૫ કરોડના ખર્ચે બનનાર ત્રંબા સોની યોજનાને મંજુરી મળતા લાભાન્વિંત ગામોમાં હરખની હેલી : જુદા જુદા ગામોના સરપંતો, આગેવાનો અને પ્રજાજનો દ્વારા કુંવરજીભાઇ બાવળીયાનો આભાર માનવામાં આવ્યોઃ તાલુકા પંચાયતના સભ્ય અને સરધારના યુવા આગેવાન ચેતન પાણ દ્વારા સરધાર ખાતે કુંવરજીભાઇનો અભિવાદન સમારોહ યોજાશે4:45 PM IST
ગીર સોમનાથ જિલ્લામાં ત્રણ નવી સરકારી શાળા કાર્યરત : મંડોર, ભાચા અને લાટી ગામે વિદ્યાર્થીઓને મળશે સુવિધાસભર શિક્ષણ : ધારાસભ્ય ભગવાનભાઈ બારડના હસ્તે લાટીની શાળામાં ૨૦ બાળકોને પ્રવેશ અપાયો : નવી સરકારી શાળા મંજૂર થતાં ગામ લોકોમાં ખુશીનો માહોલ : ધારાસભ્ય, ગામના આગેવાનો અને શિક્ષકો દ્વારા ધોરણ ૯ ના વર્ગને રિબિન કાપી વર્ગ ખુલ્લો મૂકવામાં આવ્યો 4:25 PM IST
આટકોટ કન્યા છાત્રાલય દુષ્કર્મ પ્રકરણના આરોપી પરેશ રાદડીયાએ ધાર્મીક સ્થાનોમાં આશ્રય લીધો'તો : આજે પ દિ'ના રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરાશેઃ દોઢ મહિનાથી જુનાગઢ-સોમનાથમાં રોકાયાની પોલીસ સમક્ષ કેફીયત પીડીતાના વકીલના આક્ષેપો ખોટાઃ પોલીસ મથકમાં સીસીટીવી કેમેરા છે. સાચી હકિકત બહાર આવી જશેઃ આટકોટના પી.એસ.આઇ. સીસોદીયા12:08 PM IST
ભાદર ડેમમાં ફરી પાણી વધતા ૭ દરવાજા ખોલાયા10:21 AM IST
લાઠીની મુલાકાતે ડો.તોગડીયા સહિતના અગ્રણી11:10 AM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
IPL 2025: રાજસ્થાન રોયલ્સના નવા કોચ તરીકે રાહુલ દ્રવિડ નિયુક્ત : 9 વર્ષ બાદ ટીમમાં વાપસી : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન, કેપ્ટન અને કોચ રાહુલ દ્રવિડ ફરી એકવાર આઈપીએલમાં પરત ફર્યા: ટીમ ઈન્ડિયાને T20 વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યા બાદ હવે રાહુલ દ્રવિડને IPL ફ્રેન્ચાઈઝી રાજસ્થાન રોયલ્સ દ્વારા તેના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરાયા7:43 PM IST
દિગ્ગજ ફિલ્મમેકર સંજય ગુપ્તાના અચાનક નિધનથી ઋત્વિક રોશનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'કાબિલ ૨' પર છવાયા અનિશ્ચિતતાના ઘેરા વાદળો: પ્રોજેક્ટને લઈને સર્જાયું મોટું સસ્પેન્સ : સ્ક્રીપ્ટનું કામ પૂર્ણ થઈ ચૂક્યું હતું છતાં શૂટિંગની તારીખો અને કાસ્ટિંગ અંગે કોઈ અંતિમ નિર્ણય ન લેવાતા ફિલ્મનું ભવિષ્ય હવે રોશન પરિવારના હાથમાં; શું નવેસરથી આગળ વધશે આ સિક્વલ?10:55 PM IST
દિગ્ગજ ફિલ્મમેકર સંજય ગુપ્તાના અચાનક નિધનથી ઋત્વિક રોશનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'કાબિલ ૨' પર છવાયા અનિશ્ચિતતાના ઘેરા વાદળો: પ્રોજેક્ટને લઈને સર્જાયું મોટું સસ્પેન્સ : સ્ક્રીપ્ટનું કામ પૂર્ણ થઈ ચૂક્યું હતું છતાં શૂટિંગની તારીખો અને કાસ્ટિંગ અંગે કોઈ અંતિમ નિર્ણય ન લેવાતા ફિલ્મનું ભવિષ્ય હવે રોશન પરિવારના હાથમાં; શું નવેસરથી આગળ વધશે આ સિક્વલ?10:55 PM IST





























































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી





































































































































































































