News of Saturday, 9th August 2025
દિનેશ બાલાસરાનો જન્મદિવસ

રાજકોટઃ ઓલ રાઉન્ડર કલાકાર દિનેશ બાલાસરા નો આજે જન્મદિવસ છે. ઉદ્દઘોષક, ગાયક, લેખક, કવિ, હાસ્ય કલાકાર,નાટય નિર્માતા જેવી અનેક પ્રતિભાઓને વરેલાં દિનેશભાઇ છેલ્લા ૫ વર્ષથી ફેસબુક ઉપર લાઈવ રાજકોટ રેડીયો નામથી રેડીયો ચેનલ ચલાવે છે. જેને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત થયેલ છે આ ચેનલને અનેક વખત એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. દિનેશભાઈને શુભચિતકો તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.(મો.૯૦૬૭૫ ૧૯૭૭૬)
(4:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
