<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th August 2025

આઈ.પી.ઓ. અને ફાઈનાન્‍સિયલ કન્‍સલ્‍ટન્‍ટ અમિત મણેકનો જન્‍મદિવસ

 

રાજકોટઃ ફાઈનાન્‍સિયલ કન્‍સલ્‍ટન્‍ટ અમિત માણેકનો આજે જન્‍મદિવસ છે. તેઓ ભારતભરના નાના અને મધ્‍યમ ઉદ્યોગોને એસએમઈ આઈપીઓ પ્‍લેટફોર્મ પર લિસ્‍ટ થવામાં માર્ગદર્શન પુરુ પાડી રહ્યા છે. તેઓ બીએસઈ, એસએમઈ અને એનએસઈ ઈમર્જ જેવા પ્‍લેટફોર્મ પર લિસ્‍ટિંગ માટે જરૂરી તૈયારી, નાણાકીય સલાહ, ડોક્‍યુમેન્‍ટેશન સપોર્ટ અને નિયાનાત્‍મક પાલન જેવી સેવાઓ પૂરી પાડે છે. મર્ચન્‍ટ બેન્‍કર સીએ અને કાનૂની સહાલકારોની સાથે મળીને તેઓ એન્‍ડ ટુ એન્‍ડ આઈપીઓ સોલ્‍યુશન આપે છે. તેમના કાર્યનું મુખ્‍ય લક્ષ્ય નવનિર્માણશીલ ઉદ્યોગોને લીસ્‍ટેડ એસએમઈ બનાવવાનું છે. તેઓના જન્‍મદિન નિમિતે તેમને (મો.૯૮૯૮૩૦૦૨૫૨) પર શુભેચ્‍છાઓ મળી રહી છે.(

(11:12 AM IST)