<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th August 2025

તાપીના જિલ્લા કલેકટર વિપીન ગર્ગનો જન્‍મદિન

 

રાજકોટઃ તાપી જિલ્લા કલેકટર ડો. વિપીન ગર્ગનો જન્‍મ ૧૯૯૧ ના વર્ષની ૧ર ઓગષ્‍ટે થયેલ. આજે ૩પ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

શ્રી વિપીન ગર્ગ મુળ રાજસ્‍થાનના વતની અને ર૦૧૬ ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. ભૂતકાળમાં વડોદરાના કરજણમાં મદદનિશ કલેકટર, ડાંગ, નવસારી અને જામનગરમાં જિલ્લા વિકાસ અધિકારી પદે રહી ચૂકયા છે.

(મો. ૯૯૭૮૪ ૦૫૩૬૪ વ્‍યારા)

(2:35 PM IST)