News of Tuesday, 12th August 2025
વોર્ડ નં.૧ના ભાજપના પૂર્વ મહામંત્રી જયરાજસિંહ જાડેજાનો જન્મદિન

રાજકોટઃ વોર્ડ નં.૧ના ભાજપના ભૂતપૂર્વ મહામંત્રી જયરાજસિંહ જાડેજાનો આજે જન્મદિવસ છે. તેઓ યશસ્વી જીવનના ૩૨માં વર્ષમાં પ્રવેશ્યા છે. આર્ય ફાઉન્ડેશનના પ્રમુખ પણ છે. તેઓના જન્મદિવસે રાજકીય-સામાજીક આગેવાનો કાર્યકરો, શુભેચ્છકો મિત્રો, પરિવારજનો દ્વારા (મો.૯૬૩૮૬ ૨૦૯૯૯)ઉપર શુભેચ્છાનો ધોધ વરસી રહ્યો છે
(2:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
