News of Tuesday, 12th August 2025
રાજકોટ સ્કુલવાન વર્ધી એસો.ના મંત્રી જયદેવભાઇ વાંકનો જન્મદિવસ

રાજકોટ તા.૧૨: રાજકોટ શહેરના સ્કુલવાન એસો.ના મંત્રી જયદેવભાઇ વી. વાંકનો આજરોજ જન્મદિવસ છે. જેઓ એસો.માં ખભેખભ્ભા મીલાવી ખંતથી કામ કરે છે.
કોઇપણ પ્રશ્નો માટે અધિકારીને રજુઆત કરેતો વાન ટેક્ષી પાસીંગ કરવા માટે આર.ટી.ઓ.માં સતત હાજરી રહી વગર એજન્ટથી સતત હાજર રહી સુંદર કામ કરી વાહન ચાલકોના પૈસા બચાવેલ છે. દર મહિને રાજકોટની સીવીલ હોસ્પિટલમાં સવારનો નાસ્તો પોતાના ખર્ચે કરાવે છે. તેમના
મો. નં. ૯૭૨૩૮ ૧૫૭૯૭ છે.
(3:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
