<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th August 2025

રિબડાના સત્‍યજીતસિંહ જાડેજાનો જન્‍મ દિવસ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૧૪ :.. રિબડાના સત્‍યજીતસિંહ (સતુભા) અનિરૂધ્‍ધસિંહ જાડેજાનો આજે જન્‍મ દિવસ છે. તાજેતરમાં તેઓ રિબડા ગ્રામ પંચાયતની વોર્ડ નં. ૮ ની પેટા ચૂંટણીમાં તેમના દાદાની જગ્‍યાએ વિજય થઇ ૧૧૧ મતે ચૂંટાયા હતા. તેમના જન્‍મ દિન નિમિતે મો. નં. ૮૦૦૦પ ૦૦૦૦૯ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છ.ે (પ-૧૬)
 

(12:14 PM IST)