News of Thursday, 14th August 2025
કાલે નાગરિક પુરવઠા વિભાગના અગ્રસચિવ મોના ખંધારનો જન્મદિન
રાજકોટ-ગાંધીનગરના પૂર્વ કલેકટર

રાજકોટઃ રાજયના નાગરિક પુરવઠા વિભાગના અગ્રસચિવ શ્રીમતી મોના ખંધારનો જન્મ તા. ૧પ ઓગષ્ટ ૧૯૬૯ ના દિવસે થયેલ આવતી કાલે છપ્પનમાં વર્ષમાં પ્રવેશ કરશે. આ અગાઉ તેણી સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના અગ્રસચિવ હતા. તેણી પૂર્વ મુંબઇના વતની અને ૧૯૯૬ ની બેંચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. ભૂતકાળમાં ગાંધીનગર અને રાજકોટમાં જિલ્લા કલેકટર તેમજ રાજયમાં વિવિધ વિભાગોમાં ફરજ બજાવી ચૂકયા છે. ફોન નં. ૦૭૯-૨૩૨૫૧૧૦૧, મો. ૯૯૭૮૪ ૪૧૩૮૮ ગાંધીનગર.(
(3:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
