<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th August 2025

શહેર ભાજપ વિધાનસભા ૬૮ના પરાગભાઇ મહેતાનો જન્‍મદિન

 

રાજકોટ, તા. રપ :  રાજકોટ શહેર ભાજપ વિધાનસભા ૬૮ ના નરેન્‍દ્રભાઇ મોદી ‘‘મન કી બાત''ના ઇન્‍ચાર્જ પરાગભાઇ મહેતાનો આજે જન્‍મદિવસ છે. રાજકોટ શહેર ભાજપ વિધાનસભા ૬૮ના નરેન્‍દ્રભાઇ મોદી ‘‘મન કી બાત'' ના ઇન્‍ચાર્જ તેમજ સભ્‍ય શાખા વિકાસ સમિતિ રાજકોટને ચોમેરથી જન્‍મદિવસની શુભેચ્‍છાઓ મળી રહી છે.

(5:02 PM IST)