<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th August 2025

આઇ.એ.એસ. કેડરના અધિકારી પ્રણવ વિજયવર્ગીયનો જન્‍મદિન

રાજકોટઃ પંચમહાલ જિલ્લાના શહેરાના ભૂતપૂર્વ મદદનિશ કલેકટર  પ્રણવ વિજયવર્ગીયનો જન્‍મ તા. ૨૯ ઓગષ્ટ ૧૯૯૩ના દિવસે થયેલ આજે ૩૩માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ રાજસ્‍થાનના વતની અને ૨૦૨૧ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી  છે. હાલ નવસારીના વાસદામાં ટ્રાઇબલ એરીયા સબ પ્‍લાનના પ્રોજેકટ વહીવટકાર તરીકે ફરજ બજાવે છે. મો. ૮૮૮૨૭ ૪૪૪પ૮ ગોધરા.  

(2:33 PM IST)