<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th August 2025

મેંદરડા તાલુકાના યુવા પત્રકાર કમલેશભાઈ મહેતાના પુત્ર દક્ષકુમાર મહેતાનો જન્મદિવસ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૩૦ :મેંદરડા તાલુકા ના યુવા પત્રકાર અને પત્રકાર એકતા પરીષદ જુનાગઢ જિલ્લા ના મહામંત્રી, તેમજ મેંદરડા શહેર ની અનેક સેવાકીય સામાજીક સંસ્થાઓ સાથે જોડાયેલ યુવા પત્રકાર કમલેશભાઈ મહેતાના પુત્ર દક્ષકુમાર મહેતાનો આજે  જન્મદિવસ છે.

       ચિ.દક્ષ ને જન્મદિવસ નિમિત્તે લાખ લાખ અભિનંદન સહ શુભેચ્છાઓ દેવાધી દેવ મહાદેવ અખીલ બ્રહ્માંડ ના માલીક શિવ શંકર ભોળાનાથ તેમને લાંબુ આયુષ્ય, નિરોગીમય,તંદુરસ્ત જીવન પ્રદાન કરે અને દરેક ક્ષેત્રમાં ખુબ પ્રગતિ કરી મહેતા પરીવાર નું નામ ગૌરવ પૂવર્ક વધારે તેવી અઢળક અભિલાષા સહ શુભેચ્છાઓ શુભ કામનાઓ પાઠવવામાં આવી રહી છે.

(1:12 PM IST)