તા. ૩૦ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ મહાસુદ – ૧ ગુરૂવાર
News of Saturday, 30th August 2025
વડોદરાના મ્યુ. કમિશનર અરૂણ મહેશ બાબુનો જન્મદિન
રાજકોટના ભૂતપૂર્વ જિલ્લા કલેકટર

રાજકોટઃ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર શ્રી અરૂણ મહેશ બાબુનો જન્મ તા. ૩૦ ઓગષ્ટ ૧૯૮૪ ના દિવસે થયેલ આજે ૪રમાંૅ વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ કેરળના વતની (આઇ.પી.એસ. ર૦૧૩) છે.
ભૂતકાળમાં મહેસાણામાં મદદનિશ કલેકટર, રાજકોટમાં ડે.મ્યુ. કમિશનર, અમદાવાદમાં જિલ્લા વિકાસ અધિકારી, રાજકોટમાં જિલ્લા કલેકટર, ઉતર ગુજરાત વીજ કંપની મહેસાણામાં મેનેજીંગ ડીરેકટર તરીકે રહી ચૂકયા છે.
ફોન નં. ૦૨૬૫-૨૯૮૫૭૦૦
મો. ૬૩૫૯૯ ૩૦૩૯૬ વડોદરા
(3:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
