તા. ૩૦ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ મહાસુદ – ૧ ગુરૂવાર
મર્ડર કેસમાં સમીર શાહ સહિત ત્રણને આજીવન કેદ : ર૦૧૬ના દિનેશ દક્ષિણી હત્યા કેસમાં ટ્રાયલ કોર્ટનો સનસનીખેજ ચુકાદો : રાજમોતી મિલના માલિક ઉપરાંત સસ્પેન્ડેડ યોગેશ ભટ્ટ અને ડ્રાઇવર ચુડાસમાને આજીવન કેદની સજાઃ તાજના સાક્ષી બનેલા સમીર ગાંધી સહિતના સાહેદોની જુબાનીના આધારે સેસન્સ કોર્ટે આપેલ ચુકાદોઃ સાત આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મુકયાઃ પૈસાની ઉચાપત બાબતે મીલ મેનેજર દિનેશ દક્ષિણીનું અમદાવાદથી અપહરણ કરી બેડીપરા પોલીસ ચોકીમાં ઢોર માર મારવાના કારણે મૃત્યુ થયેલઃ હત્યાના બહુચર્ચિત બનાવનો ૯ વર્ષે ચુકાદો3:12 PM IST
TRP ગેમઝોનકાંડઃ ૩ કર્મચારીઓના જામીન મંજુર : અગ્નિકાંડ કેસમાં એમ.ડી. સાગઠીયા, ઇલેશ ખેર તેમજ જમીન માલિકો અશોકસિંહ-કિરિટસિંહ જાડેજાની જામીન અરજી હાઇકોર્ટે ફગાવી : સરકારી કર્મચારીઓ એ.ટી.પી. રાજેશ મકવાણા, ગૌતમ જોષી એન્જીનીયર જયદીપ ચૌધરીની જામીન અરજી મંજુરઃ રાજકોટમાં ર૭ વ્યકિતનો ભોગ લેનાર ગોઝારી ઘટના સંબંધે હાઇકોર્ટ દ્વારા જામીન અરજી સંબંધે ચુકાદો અપાયો3:12 PM IST
હેલિકોપ્ટર અને પ્લેનની અથડામણ બાદ ટ્રમ્પ નારાજ :ઓબામા અને બિડેનને દોષી ઠેરવ્યા : કહ્યું- તેમની નીતિઓને કારણે અકસ્માત થયો : યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હેલિકોપ્ટર ક્રૂ અને એટીસીની કાર્યવાહીની ટીકા કરી: તેણે પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને જો બિડેનની નીતિઓને જવાબદાર ગણાવી. ટ્રમ્પે કહ્યું કે તેમણે સુરક્ષાને પ્રાથમિકતા આપી નથી12:30 AM IST
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં રાજ્યમાં ત્રણ નવા ફોજદારી કાયદાઓના અમલીકરણ અંગે સમીક્ષા બેઠક યોજાઈ : ગુજરાત સરકારે 30 એપ્રિલ, 2025 સુધીમાં તમામ કમિશનરેટમાં અને રાજ્યભરમાં શક્ય તેટલી વહેલી તકે નવા ફોજદારી કાયદાઓનો અમલ સુનિશ્ચિત કરવો જોઈએ:દરેક કોર્ટ માટે જેલોમાં વિડીયો કોન્ફરન્સિંગ ક્યુબિકલ હોવું જોઈએ :ગુજરાતની ફોરેન્સિક ક્રાઈમ મેનેજર પહેલને અન્ય રાજ્યોએ પણ અપનાવવી જોઈએ6:36 PM IST
સમલૈંગિક કપલ્સ પણ બની શકશે વાલીઃ કોઈપણ ઉંમરે પેદા થશે બાળકો : હવે લેબમાં જ બનશે એગ્સ અને સ્પર્મ આવતા ૧૦ વર્ષમાં IVGSથી બાળકો પેદા કરી શકાશે : બ્રિટનના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, તેઓ ટુંક સમયમાં લેબમાં સ્પર્મ અને એગ્સ બનાવવાની ટેકનોલોજીને વિકસાવશેઃ આનાથી કોઈપણ શખ્સ એગ્સ-સ્પર્મ વગર બાળક પેદા કરી શકશે11:11 AM IST
અમેરિકા : લાંચ કેસમાં ભૂતપૂર્વ સેનેટર બોબ મેનેન્ડેઝને 11 વર્ષની જેલની સજા: : ન્યુ જર્સીનું પ્રતિનિધિત્વ કરતા મેનેન્ડેઝને રોકડ, સોનાના લગડીઓ અને મર્સિડીઝ બેન્ઝ કાર મળી. જુલાઈમાં તેમને ઇજિપ્તના એજન્ટ તરીકે કામ કરવા, લાંચ લેવા, છેતરપિંડી અને કાવતરા સહિત 16 આરોપોમાં દોષિત ઠેરવવામાં આવ્યા: કતારનું નામ સામે આવ્યું: તેમાં કોઈ સીધી ભૂમિકા નહોતી.6:18 PM IST
ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યામાં ભારતનો કોઈ હાથ નથી: કેનેડિયન કમિશન : કેનેડિયન કમિશનના અહેવાલમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણીના કોઈ પુરાવા મળ્યા નથી : આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરને મારવાનો આરોપ પીએમ ટ્રુડોએ એક તપાસ સમિતિની રચના કરી હતી જસ્ટિન ટ્રુડોએ ભારત પર આરોપ લગાવ્યો Canada: વિદાયમાન વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો ભારત પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરને મારવાનો આરોપ લગાવી રહ્યા છે4:45 PM IST
ફેબ્રુઆરીની શરૂઆતથી બદલાશે અનેક નિયમો, તમારી બચત પર અસર પડી શકે : નાણામંત્રી નિર્મલા સીતારમણ દેશનું બજેટ રજૂ કરશે અને કેટલાક મુખ્ય નિયમોમાં ફેરફાર પણ તે જ દિવસથી અમલમાં આવશે : ATM ટ્રાન્ઝેક્શન મર્યાદામાં ફેરફાર અને અન્ય બેંકિંગ સેવાઓ માટે અપડેટેડ ફીનો સમાવેશ થાય , એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થવાની સંભાવના4:42 PM IST
ભારે ઉતાર-ચઢાવ બાદ ભારતીય શેરબજાર ગ્રીન ઝોનમાં બંધ : BSE સેન્સેક્સ 226.85 પોઈન્ટ (0.30%) વધીને 76,759.81 પર બંધ , NSEનો નિફ્ટી 50 ઇન્ડેક્સ 86.40 પોઈન્ટ (0.37%) ના વધારા સાથે 23,249.50 પોઈન્ટ પર બંધ : સેન્સેક્સ કંપનીઓમાં ભારતી એરટેલના શેર સૌથી વધુ 2.78 ટકાના વધારા સાથે બંધ થયા, જ્યારે ટાટા મોટર્સના શેર સૌથી વધુ 7.37 ટકાના ઘટાડા સાથે બંધ થયા4:34 PM IST
લિવ-ઇન રિલેશનશિપમાં રહેવું હોય તો ૧૬ પાનાનું ફોર્મ ભરવું પડશે : પૂજારીનું પ્રમાણપત્ર પણ જરૂરી છે.. જાણો ઉત્તરાખંડના UCCમાં શું નિયમ છે? ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ દેહરાદૂનમાં યુનિફોર્મ સિવિલ કોડ પોર્ટલ પર એક પુસ્તકનું વિમોચન કર્યું: આમાં, UCC સંબંધિત નવા નિયમો વિશે માહિતી આપવામાં આવી છે4:30 PM IST
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાનો પરિપત્ર : 1 ફેબ્રુઆરીથી વિશેષ અક્ષરોથી બનેલા આઈડી સાથેના વ્યવહારો સ્વીકારવામાં આવશે નહીં : નિયમોમાં ફેરફાર : આલ્ફાન્યૂમેરિક અક્ષરોનો ઉપયોગ કરીને બનાવેલ ID દ્વારા જ યુઝર્સ દ્વારાટ્રાન્ઝેક્શનસ્વીકારવામાં આવશે,જે લોકો આનું પાલન નહીં કરે, આવા લોકોના આઈડી બ્લોક કરી દેવામાં આવશે4:30 PM IST
ડીપસીક એઆઈ પર પ્રતિબંધ! ઇટાલી-આયર્લેન્ડમાં સેવા બંધ; ભારતમાં સરકાર શું કરશે? - ડીપસીકને ઈટાલી અને આયર્લેન્ડમાં બ્લોક કરવામાં આવી છે તેની પાછળનું કારણ : ડાઉનલોડના મામલામાં ઓપનએઆઈના ચેટજીપીટીને પાછળ છોડી દેનારી એપ ડેટા સ્ટોરેજને લઈને ચિંતાનું કારણ બની ગઈ ,આ એપ બંને દેશોમાં Apple App Store અને Google Play Store પર ઉપલબ્ધ નથી તેની ડેટા હાર્વેસ્ટિંગ પોલિસીને અવગણી શકાય નહીં4:30 PM IST
ખાદ્ય તેલની ભારે અછત સર્જાઈ શકે છેઃ ખેડૂતો તેલીબિયાંને બદલે ઘઉં વાવી રહ્યા છે : ભારત તેની ખાદ્ય તેલની જરૂરિયાતના લગભગ ૫૫ ટકા આયાત કરે છેઃ સરકાર આયાત બિલ ઘટાડવા માંગે છે અને આ માટે ખેડૂતોને તેલીબિયાંનું વાવેતર વધારવા અપીલ કરવામાં આવી રહી છે આ વર્ષે રવિ સિઝનમાં તેલીબિયાંના વાવેતર વિસ્તારમાં ઘટાડો થયો છેઃ ખેડૂતો તેલીબિયાંને બદલે ઘઉંને પ્રાથમિકતા આપી રહ્યા છે4:23 PM IST
ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને જીવતા નર્ક‘ની સજા આપશે ટ્રમ્પ' : આતંકવાદીઓની જેલમાં ‘વ્યવસ્થા' થઈ રહી છે : ખતરનાક પ્લાન : અહીં અલકાયદાના છે અમેરિકામાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની હાજરીથી ટ્રમ્પ કેટલા ગુસ્સે છે તેનો અંદાજ તેમના એક નિર્ણય પરથી સરળતાથી લગાવી શકાય છે. ટ્રમ્પે તેમના માટે ગ્વાન્ટાનામો બે જેલમાં વ્યવસ્થા કરવા કહ્યું છે3:56 PM IST
મહાકુંભમાં દુર્ઘટના પછી પણ ભક્તોનો અવિરત પ્રવાહ યથાવત: 28.5 કરોડ લોકોએ ગંગામાં સ્નાન કર્યું : મહાકુંભમાં 10 લાખથી વધુ ભક્તો કલ્પવાસ કરી રહ્યા છે : હવે સમગ્ર મેળા વિસ્તારને નો-વ્હીકલ ઝોન જાહેર કરવામાં આવ્યો , VVIP પાસ રદ કરવામાં આવ્યા ,કુંભ મેળાના રૂટને વન-વે કરવામાં આવ્યા ,પ્રયાગરાજને અડીને આવેલા જિલ્લાઓમાંથી આવતા વાહનોને જિલ્લાની સરહદ પર રોકવામાં આવી રહ્યા છે 4 ફેબ્રુઆરી સુધી કડક પ્રતિબંધો3:29 PM IST
સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) એ ચાર સ્ટોક બ્રોકરો સિંગલ વિન્ડો સિક્યોરિટીઝ , સનનેસ કેપિટલ ઈન્ડિયા , જીએસીએમ ટેક્નોલોજીસ અને ઈન્ફોટેક પોર્ટફોલિયોની નોંધણી રદ કરી : વાસ્તવમાં આ બ્રોકર્સ કોઈ માન્ય સ્ટોક એક્સચેન્જના સભ્ય ન હતા. આ પગલું રોકાણકારોને સંભવિત છેતરપિંડીથી બચાવવા માટે 3:18 PM IST
મહાકુંભની ‘વાયરલ ગર્લ' મોનાલિસાની ચમકી કિસ્મત, ફિલ્મમાં જોવા મળશે : ‘કિસ્મતના દરવાજા ક્યારે ખુલી જાય, કોને ખબર,' એ વાત સાચી પડી : ફિલ્મ નિર્માતા સનોજ મિશ્રા તેમની આગામી ફિલ્મ ‘ધ ડાયરી ઓફ મણિપુર'માં મોનાલિસાને મુખ્ય ભૂમિકા આપવા માંગે છે : મોનાલિસા અને તેના પરિવારે આ ફિલ્મમાં કામ કરવા માટે તૈયારી દર્શાવી છે : આ ફિલ્મમાં મોનાલિસા એક નિવૃત્ત આર્મી ઓફિસરની પુત્રીની ભૂમિકા ભજવશે9:57 AM IST
વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્યાનની વિધીઓ ૩૬4:26 PM IST
શું લેય્સ પોટેટો ચિપ્સ ખાવાથી મૃત્યુ થઈ શકે છે? ફ્રિટો-લેએ ઉચ્ચ જોખમ તરીકે વર્ગીકૃત કરાયેલા ઉત્પાદનોના મોટા બેચને પાછું ખેંચ્યું : ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે આ ઉત્પાદનો કેટલાક ઘાતક સ્વાસ્થ્ય જોખમો સાથે સંકળાયેલા હોવાની શક્યતા: એફડીએ અનુસાર, આ લે'સ બટાકાની ચિપ્સ ખાવાથી ગંભીર પ્રતિકૂળ સ્વાસ્થ્ય પરિણામો અથવા તો મૃત્યુ પણ થઈ શકે છે,11:22 PM IST
એલોન મસ્કના AI ને લઈને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જો બિડેન પર કર્યા પ્રહારો:, Microsoft અને Open AI એ આરોપ ફગાવ્યા : એલોન મસ્કે જો બિડેનના એઆઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ સ્ટારગેટના ભંડોળ પર પ્રશ્નો ઉભા કર્યા મસ્કે માઈક્રોસોફ્ટ અને સોફ્ટ બેંક સહિત અન્ય કંપનીઓ પર નાણાકીય મદદ કરવાનો આરોપ લગાવ્યો11:23 PM IST
જેલમાં બંધ કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કોર્ટમાંથી રાહત : વેપારી પાસે 50 લાખની ખંડણી માંગવાના કેસમાં નિર્દોષ જાહેર : ફરીદકોટ જિલ્લા કોર્ટમાં મેજિસ્ટ્રેટ એસ સોહીની કોર્ટે પુરાવાના અભાવે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને નિર્દોષ જાહેર કર્યો: કેસમાં સહઆરોપી અને હવે લોરેન્સ ગેંગ ચલાવી રહેલા ગોલ્ડી બ્રારને ભાગેડુ જાહેર કરાયો11:47 PM IST
મહિનાઓ સુધી ન બેઠા કે સૂતા, ચાલવાનું પણ ભૂલી ગયા: અવકાશમાં ફસાયેલી સુનિતા વિલિયમ્સની શું છે હાલત ? : અવકાશમાં અટવાયેલી ભારતીય મૂળની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સે કહ્યું હતું કે તે મહિનાઓથી અવકાશમાં બેઠી નથી કે સૂઈ નથી. ચાલવામાં કેવું લાગે છે એ પણ હું ભૂલી ગઈ છું. પરિસ્થિતિ મુશ્કેલ બની રહી છે11:57 PM IST

સૂત્રોચ્ચાર

નવા વર્ષની ઉજવણી

હર....હર...ગંગે.....

શ્રદ્ધાંજલિ

જાન સૈલાબ.....
અકિલા સોશ્યિલ મીડિયાગુજકોસ્ટ ભારતના સૌથી મોટા સ્ટેમ ફેસ્ટિવલ- ગુજરાત સ્ટેમ ક્વિઝ 3.0નો ગ્રાન્ડ ફિનાલેનું ગુજરાત સાયન્સ સિટી ખાતે આયોજન કરશે : ગુજરાત STEM ક્વિઝ 3.0 માં સમગ્ર દેશમાંથી 10 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં એકલા ગુજરાતમાંથી 9,80,531 અને અન્ય રાજ્યોમાંથી 32,008 વિદ્યાર્થીઓ હતા.: ઝોનલ કક્ષાના રાઉન્ડમાં 2,650 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો: 1,080 વિદ્યાર્થીઓ 1લી ફેબ્રુઆરી 2025 ના રોજ ગ્રાન્ડ ફિનાલેમાં ભાગ લેશે9:23 PM IST
નવી દિલ્હી ખાતે પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં વિજેતા ગુજરાતના ‘ટેબ્લો’ માટે રાજ્ય સરકાર વતીટ્રોફી-પ્રશસ્તિ પત્ર સ્વીકારતા માહિતી સચિવ અવંતિકા સિંધ : પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ટેબ્લોએ સતત ત્રીજા વર્ષે 'પોપ્યુલર ચોઇસ' કેટેગરીમાં જનતા જનાર્દનના સૌથી વધુ વોટ મેળવીને હેટ્રિક સર્જી7:06 PM IST
અમદાવાદમાં ભારતનો સૌથી મોટો કોલ્ડપ્લે કોન્સર્ટ: ગુજરાત સરકારના અભૂતપૂર્વ વ્યવસ્થાપનથી આ કાર્યક્રમે નવા કિર્તીમાન સ્થાપિત કર્યા : બે દિવસમાં મેટ્રોમાં 4 લાખથી વધુ લોકોની મુસાફરી, ₹ 66 લાખની આવક, મુસાફરીમાં વર્લ્ડકપનો રેકોર્ડ તૂટ્યો : 48 કલાકમાં 1500 ટનથી વધુ કચરાનો નિકાલ, ત્રણ દિવસમાં એરપોર્ટ પર 900 ફ્લાઇટ્સ પહોંચી : વૈશ્વિક કાર્યક્રમોના સફળ આયોજક તરીકે રાજ્યની પ્રતિષ્ઠા મજબૂત બની: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ : જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા, પરિવહન તથા ટ્રાફિક વ્યવસ્થાપન અને સ્વચ્છતાની કામગીરીથી દર્શકો મંત્રમુગ્ધ : 2.5 લાખથી વધુ રેકર્ડ બ્રેક લોકોની હાજરીથી પ્રવાસન અને સ્થાનિક અર્થવ્યવસ્થાને વેગ 1:01 PM IST
ગાંધીનગર ખાતે બે દિવસીય “નેશનલ કોન્ફરન્સ ઓન ગુડ ગવર્નન્સ”નો શુભારંભ : ગુજરાત માળખાકીય સુવિધાઓ ઉપરાંત ઈ-ગવર્નન્સ ક્ષેત્રે પણ અન્યો માટે દીવાદાંડી સમાન: કેન્દ્રીય રાજ્ય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંઘ : સુશાસન એ વિકસિત સમાજનો મહત્વનો પાયો: નાણા મંત્રી કનુભાઈ દેસાઈ : આ કાર્યક્રમમાં ‘મીનીમમ ગવર્મેન્ટ, મેક્સીમમ ગવર્નન્સ ઈ-જર્નલ’ તેમજ ‘સ્ટેટ કોલાબોરેટીવ ઈનીશીયેટીવ પોર્ટલ” લોન્ચ કરાયું : ૨૮ રાજ્યોના ૧૦૦થી વધુ પ્રતિનિધિઓ-ઉચ્ચ અધિકારીઓ આ કોન્ફરન્સમાં સહભાગી5:13 PM IST
બાયો ડાયવર્સિટી સંવર્ધન ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ : કચ્છના ગુનેરી ગામના ૩૨ હેકટરથી વધુ વિસ્તારને ગુજરાતની પ્રથમ'બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ' જાહેર કરાઈ : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં અને વન- પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા તેમજ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના સતત પ્રયાસોથી કચ્છની વિવિધ વિશેષ ઓળખમાં વધુ એક નવું નજરાણું 12:56 PM IST
પ્રજાસતાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ટેબ્લોની હેટ્રીક : ‘આનર્તપુર થી એકતાનગર સુધી- વિરાસતથી વિકાસનો અદભુત સંગમ' વિષય પરનો ટેબ્લો વડાપ્રધાનશ્રીના ‘વિરાસત ભી, વિકાસ ભી'ના અભિગમને પ્રસ્તુત કરવામાં અગ્રેસર બન્યોઃ ટેબ્લોના કલાકારોની સાંસ્કૃતિક નૃત્ય સ્પર્ધામાં પણ ગુજરાતનો મણિયારો રાસ ત્રીજા ક્રમેઃ નરેન્દ્રભાઇ મોદી અને ભુપેન્દ્રભાઇ પટેલે મત આપનારા નાગરિકોને અભિનંદન પાઠવ્યા2:23 PM IST
૨ દિવસમાં મેટ્રોમાં ૪ લાખથી વધુ લોકોની મુસાફરી : ૬૬ લાખની આવક : અમદાવાદમાં ભારતનો સૌથી મોટો કોલ્ડપ્લે કોન્સર્ટ : ગુજરાત સરકારના અભૂતપૂર્વ વ્યવસ્થાપનથી આ કાર્યકમે નવા કિર્તીમાન સ્થાપિત કર્યા :મુસાફરીમાં વર્લ્ડકપનો રેકોર્ડ તૂટયો : ૪૮ કલાકમાં ૧૫૦૦ ટનથી વધુ કચરાનો નિકાલ : ત્રણ દિવસમાં એરપોર્ટ પર ૯૦૦ ફ્લાઇટ્સ પહોંચી : વૈશ્વિક કાર્યક્રમોના સફળ આયોજક તરીકે રાજ્યની પ્રતિષ્ઠા મજબૂત બની : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ : જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા, પરિવહન તથા ટ્રાફિક વ્યવસ્થાપન અને સ્વચ્છતાની કામગીરીથી દર્શકો મંત્રમુગ્ધ : ૨.૫ લાખથી વધુ રેકર્ડ બ્રેક લોકોની હાજરીથી પ્રવાસન અને સ્થાનિક અર્થવ્યવસ્થાને વેગ 4:23 PM IST
ગુજરાતના ચાર શહેરમાં કેમીકલ્સ, ગીફ્ટ આર્ટીકલ્સ અને રમકડા,ઇલેક્ટ્રોનીક્સ, બ્યુટી પાર્લર અને મેન પાવર સહિત વિવિધ ક્ષેત્રોમા કાર્યરત 14 વેપારીઓને ત્યાં દરોડા : 9.11 કરોડની કરચોરી ઝડપાઈ : તપાસ દરમિયાન બિનહિસાબી વેચાણ અને વેરાની ઓછી જવાબદારી દર્શાવવા જેવી ગેરરીતિઓ ધ્યાનમાં આવેલ હતી જેથી GST વિભાગ દ્વારા કાર્યવાહી4:36 PM IST
નકલી પોલીસ બની તોડ કરનાર સલિમ ઉર્ફ જીગો અગાઉ પણ ૭ ગુનામાં સામેલ : ભાવનગર રોડ પર તુંસ્ત્રી સાથે વાતો કરતો'તો કહી ભાવેશને ડરાવી રૂપિયા પડાવ્યા હતાં થોરાળા પોલીસ મથકના ઇન્ચાર્જ એસ. એસ. રાણે, પીએસઆઇ એન. આર. ડોબરીયા, એએસઆઇ દેવશીભાઇ ખાંભલા, જયદિપસિંહ જાડેજાની બાતમી પરથી પકડી લેવાયોઃ સગીરની પણ સંડોવણીઃ ૨૩ હજાર રોકડા કબ્જે3:52 PM IST
રાજકોટમાં રવિવારથી ચાર દિવસ ઇન્ડીયા ઇન્ડસ્ટ્રીયલ ફેર-ર૦રપ : લઘુ ઉદ્યોગ ભારતી-સૌરાષ્ટ્ર સંભાગ દ્વારા એનએસઆઇસીના ગ્રાઉન્ડ ખાતે આયોજન આ એકસપોમાં ગુજરાતના ઔદ્યોગીક એકઝીબીશનના ઇતિહાસમાં પ્રથમ વખત રેલ્વેના તમામ વિભાગ ભાગ લેશે, પ્રોડકટનું પ્રદર્શન કરશે સરકાર સાથે ઘંઘો કરવા ફરજીયાત જેમ (GeM)નું સ્પોટ રજીસ્ટ્રેશન વિનામુલ્યે કરી અપાશેઃ જેમ (GeM), સરકારની વિવિધ યોજનાઓ, ડિફેન્સ ઉદ્યોગ વગેરે માટે ખાસ સેમીનારો યોજાશેઃ હંસરાજભાઇ ગજેરા-ગણેશભાઇ ઠુંમર3:49 PM IST
પરિચય ટ્રસ્ટ મુંબઇ દ્વારા પુરાતત્વવિદ પી.પી.પંડયા પરિચય પુસ્તીકાનું લોકાર્પણ : પુરાતત્વવિદ પી.પી.પંડયાએ પ્રાગૈતિહાત્મક, આધ્ય ઐતિહાસિક અને અૈિતહાસીક સમયના ર૦૦ ઉપરાંત સંશોધનો કરેલા છેઃ કુંદન વ્યાસ, નવિનભાઇ દવે, હાર્દિક મામણીયા, અરવિંદ દેગવેકર, નટવર ગાંધી, સ્નેહલ મઝુમદાર, મંજરી મઝુમદારના હસ્તે પરિચય પુસ્તિકાનું લોકાર્પણઃ જાણીતા કવિયત્રી, ચરીત્ર લેખીકા, પ્રાધ્યાપિકા, ગુજરાતી સાહીત્ય પરીષદના વિકાસમંત્રી સંધ્યાબેન ભટ્ટનું આલેખન10:34 AM IST
૧પ મી ફેબ્રુઆરીએ રાજકોટથી વીરપુર પાવનકારી પદયાત્રા : પૂ. જલાબાપાની ૧૪૪મી પુણ્યતિથિ નિમિતે રઘુવીર યુવા સેના દ્વારા આયોજન જયજલીયાણના નાદ સાથે ફ્રુટ જયુસનો પ્રસાદ લઇ પદયાત્રાનો થશે પ્રારંભઃ ઠેર-ઠેર સેવા પરબો, મેડીકલની ટીમ સાથે જ રહેશેઃ દરેક પદયાત્રીને ઓળખકાર્ડ અપાશે : વિરપુર(જલારામ) પદયાત્રા રાજકોટથી રીબડા પૂર્વે કોટડા જવાના રસ્તે ફ્રુટ ડીશનો પ્રસાદ લઇ આગળ વધશે ત્યાંથી અરડોઇ, કોટડા,ખરેડા, ગોંડલ સુરેશ્વર મહાદેવ ચોકડી, ગોંડલના એસઆરપી રોડ, માંધાતા ચોક, જામવાડી, ચોરડી થઇ વીરપુર મંદિરે જશે10:49 AM IST
કચ્છની રાપર નગરપાલિકામાં કોંગ્રેસ દ્વારા ઉમેદવારી પત્રો રજુ કરાયા : કચ્છના વાગડ વિસ્તારમાં હાલ રાપર ભચાઉ શહેરમાં નગરપાલિકાની ચુંટણી નો માહોલ જામ્યો : અંજાર પ્રાંત અધિકારી અને ચુંટણી અધિકારી સુરેશભાઇ ચૌધરી તથા રાપર મામલતદાર એચ.બી.વાઘેલા સમક્ષ કોગ્રેસ દ્વારા પાંચ વોર્ડ માટે અગિયાર ઉમેદવારી પત્રો રજૂ 3:44 PM IST
હોલમઢના બાંધકામ કોન્ટ્રાક્ટરના તેના જ મફલરથી હાથ-પગ બાંધી અપહરણઃ બેલાના ઘા ફટકારી પગ ભાંગી લૂંટ : ૬૦ વર્ષના અવચરભાઇ સારલા સાઇટ જોવા નીકળ્યા ત્યારે મહિકા પાસે ઉભેલા બોખા નામના દેવીપૂજક શખ્સે ‘તું અહિ શું આવ્યો?' કહી ડખ્ખો કર્યોઃ બીજા ત્રણને બોલાવી રિક્ષામાં નાંખી રસિકગઢના રસ્તે બાવળની ઝાડી લઇ જઇ માર માર્યોઃ વૃધ્ધને સારવાર માટે રાજકોટ ખસેડાયા :જતાં જતાં બંધનમુક્ત કરતાં ગયા અને મોબાઇલ, રોકડ પડાવતાં ગયાઃ વૃધ્ધ ઢસડાતા ઢસડાતાં રોડ પર આવતાં લોકોએ મદદ કરી11:14 AM IST
જામનગર જિલ્લાના લાલપુરના મોટા લખિયા ગામમાં વીજ ચેકિંગ દરમિયાન મીની ઓઇલ મીલ માંથી રૂપિયા ૬૭.૮૩ લાખની વીજ ચોરી ઝડપાઈ : યદુનંદન મીની ઓઇલ મીલમાં ચેકિંગ હાથ ધરતાં વીજ ગ્રાહક દ્વારા વિજ થાંભલા માંથી ડાયરેક્ટ લંગરીયું વીઆઇએન જોડાણ મેળવીને ૨૦ મીટર લાંબો વાયર મીની ઓઇલ મીલની અંદર ખેંચી વીજ ચોરી કરવામાં આવતી હતી12:59 PM IST
પ્રયાગરાજ મહાકુંભમાં અમૃતસ્નાન કરતા પુ.ભાઇશ્રી 1:34 PM IST
રાજાવડલામાં હોન્ડા અડી જવા મામલે મારામારીમાં પાંચને ઇજાઃ બોલેરોથી બાઇકને પણ ઉલાળ્યું : રોહિત છત્રોલીયા, તેના પિતા, કાકાને ઇજાઃ સામા પક્ષે નવઘણ અને અવિનાશ ઘવાયા : વાંકાનેરના રાજાવડલામાં હોન્ડા શું કામ અડાળી કહી માથાકૂટઃ પિતા-પુત્ર સહિત ઉપર ધોકાવારી : બોલેરોથી બાઇકને ઠોકર મારીઃ સામ સામે મારામારીમાં પાંચને ઇજા, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા11:13 AM IST
જામનગર સૈનિક સ્કૂલ બાલાચડીમાં ઇન્ટર હાઉસ ઓબસ્ટિકલ સ્પર્ધાનું આયોજન : ધો. 9 થી 12 ના કેડેટ્સે સ્પર્ધામાં સ્ટ્રેટ બેલેન્સ, ગેટ વોલ્ટ, એલ્બો લિફ્ટ, ઝિગ ઝેગ બેલેન્સ, ડબલ ડિચ, બર્મા બ્રિજ, એઇટ ફીટ વોલ, સ્ક્રેમ્બલ નેટ, મંકી રોપ, વર્ટિકલ રોપ, ક્રોલ અને રેમ્પ જેવા તમામ અવરોધોને સફળતાપૂર્વક પાર કર્યા 11:33 AM IST
દેવભૂમિદ્વારકાના ખંભાળિયા નજીક ખેડૂતોનું સત્યાગ્રહ સંમેલન : ડેમ, જમીન માપણી, પાક વીમો સહિતના મુદ્દે ભાજપ સરકાર ઉપર પ્રહારો : સત્યાગ્રહ સંમેલનમાં કોગ્રેસ અને આપ ના નેતાઓ એક મંચ પર જોવા મળ્યા : જીગ્નેશ મેવાણી, અમિત ચાવડા, લાલજી દેસાઈ, ઇશુદાન ગઢવી, હેમંત ખવા, વિક્રમ માડમ, પાલ આંબલિયા સહિતના રાજકીય આગેવાનો ઉપસ્થિત 2:07 PM IST
વૈજ્ઞાનિક અને તબીબી જગતમાંથી કેન્સર સામેના જંગને કાયમ માટે પલટી નાખતો અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો: તેજસ્વી વૈજ્ઞાનિકોએ કેન્સરના જીવલેણ રોગ સામે અકસીર સાબિત થાય તેવી અત્યાધુનિક નેનોપાર્ટિક્લ્સ યુક્ત 'વ્યક્તિગત કેન્સર વેક્સિન' વિકસાવીને મેડિકલ ક્ષેત્રમાં ક્રાંતિ સર્જી દીધી છે, જેના કારણે ફાર્મા અને હેલ્થ સેક્ટરમાં મચી ગઈ ભયાનક સનસનાટી : દરેક દર્દીના ડીએનએ અને ગાંઠના આધારે તૈયાર થતી આ જાદુઈ વેક્સિન કેન્સરના કોષોને મૂળમાંથી ખતમ કરી દેશે: આ ક્રાંતિકારી શોધોથી ફાર્મા જાયન્ટ્સ અને ખતરનાક રોગોના છાતીના પાટિયા બેસી ગયા5:50 PM IST
ઈરાને અમેરિકા સમક્ષ અત્યંત શક્તિશાળી શરતો મૂકીને મોટો ધડાકો કર્યો છે કે જો વોશિંગ્ટન તેમની માંગણીઓ સ્વીકારી લે તો આગામી ૪૮ જ કલાકની અંદર વ્યુહાત્મક રીતે અતિ-મહત્વની હોર્મુઝની સમુદ્રધુની ને ખુલ્લી મૂકવા ઈરાન તૈયાર છે:જેને પગલે વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભયાનક સનસનાટી : વિશ્વભરમાં ક્રૂડ ઓઈલની અછત અને યુદ્ધના ભયાનક વાદળો વચ્ચે ઈરાનની આ ધમાકેદાર શરતી ઓફરથી અમેરિકી પ્રશાસન અને પશ્ચિમી દેશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આકાશમાં ઉડી રહેલું એક હાઇ-પ્રોફાઇલ બિઝનેસ જેટ વિમાન અચાનક જ બેકાબૂ બનીને પ્રચંડ વિસ્ફોટ સાથે આગનો ગોળો બનીને ધરાશાયી થઈ ગયું,જેમાં સવાર તમામ ૯ વ્યક્તિઓના કમાવટી અને દર્દનાક મોત થતાં વૈશ્વિક સ્તરે મચી ગઈ ભયાનક સનસનાટી : વિમાન તૂટી પડતાં સર્જાયેલા ભીષણ અગ્નિકાંડ અને ધુમાડાના ગોટેગોટાથી આકાશ છવાઈ ગયું:આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સુરક્ષા પર સવાલો ઊભા થતાં એરલાઇન્સ અને પ્રશાસનના છાતીના પાટિયા બેસી ગયા5:56 PM IST
યુરોપ ખંડના પશ્ચિમી દેશોમાંથી ડિજિટલ સુરક્ષા અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સની ધજાગરા ઉડાવતો અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: અજ્ઞાત હેકરોના કાળમુખા જૂથે સમગ્ર યુરોપમાં સાઇબર એટેક કરીને હજારો સ્માર્ટ ફ્રિજનો કન્ટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો અને ફ્રિજનું તાપમાન અચાનક ૫૦ ડિગ્રી સેલ્સિયસ સુધી વધારી દેતાં સમગ્ર યુરોપના લાખો નાગરિકોમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ડિજિટલ હેકિંગના આ ભયાનક ખેલથી ઘરોમાં રાખેલો કરોડો રૂપિયાનો ખોરાક અને દવાઓ બળીને ખાખ: અચાનક સ્માર્ટ ફ્રિજોમાંથી ગરમીની વરાળો અને ધુમાડા નીકળતાં જ યુરોપના રહીશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST
ઈરાન અને પશ્ચિમ એશિયાના સળગતા મુદ્દે ડ્રેગન ખુલ્લેઆમ મેદાનમાં કૂદી પડતાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અત્યંત કડક, ધમકીભર્યો અને સણસણાટભરેલો સંદેશો આપીને સ્પષ્ટ શબ્દોમાં ચીડવી દીધું છે કે પશ્ચિમ એશિયાને કોઈપણ ભોગે મહાસત્તાઓનો સત્તા અખાડો કે યુદ્ધનું મેદાન ન બનવા દેવાય, જેના કારણે સમગ્ર વિશ્વમાં ભયાનક સનસનાટી મચી ગઈ છે : અમેરિકા અને ચીન વચ્ચેના આ મહાસંગ્રામી ટકરાવથી ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ વર્તાવા લાગતા વૈશ્વિક નેતાઓ અને સંરક્ષણ વિશ્લેષકોના છાતીના પાટિયા બેસી ગયા5:48 PM IST



































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી






























































































































































































