News of Monday, 1st September 2025
સેવાભાવી નિવૃત્ત અધિકારી હિંમતભાઇ મહેતાનો જન્મદિન

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા. ૧ : સેવાભાવી નિવૃત્ત અધિકારી હિંમતભાઇ કે. મહેતાનો આજે જન્મદિન છે. તેઓનું વતન ચરખાનું ગરમલી ગામ છે. (વિસ્તરણ અધિકારી (પંચાયત) રાજકોટ તા.પં. મારી કમૅ ભૂમી ચલાલા જી. અમરેલી છે. રાજકોટ જિલ્લામાં ફેર બદલી થતા તથા પ્રમોશન વિસ્તરણ અધિકારી (પંચાયત) રાજકોટમાં મળતા રહેણાંક રાજકોટ કર્યું. નિવળત્તિ પછી સંતોના ચરિત્રોનું લેખન તથા આધ્યાત્મિક લેખો નું લેખન કાર્ય શરૂ કર્યું. સિનિયર સિટીઝન ગ્રુપ ના સભ્યો સાથે સંધ્યા સમયે સત્સંગ કરી, શિવમ્ સત્સંગ મંડળ ગળપ દ્રારા ભજન કરવું, ભોજન કરાવવું અને સેવાકીય પ્રવળત્તિઓ કરવી તે સૂત્રો જીવનમાં સાથૅક કરી આજે ૬પમાં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. (મો. ૯૪ર૬૬ પ૧૬૦૧)
(12:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
