તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૪ મંગળવાર
News of Tuesday, 2nd September 2025
આપની વિદ્યાર્થી પાંખના મંત્રી આર્યન પઠાણનો આજે જન્મદિવસ

રાજકોટઃ આર્યન પઠાણનો આજે જન્મ દિવસ છે. તેઓ આમ આદમી પાર્ટીની સ્ટુડન્ટ વિંગ છાત્રા યુવા સંઘર્ષ સમિતિ - સીવાયએસએસ રાજકોટ શહેર-જિલ્લામાં મત્રી છે, બ્લડ ડોનેશન કેમ્પ, પદયાત્રીઓને સેવા, ફૂટ પેકેટ વગેરે જેવી સામાજીક પ્રવૃત્તિઓમાં પણ યોગદાન આપે છે. મો. ૯૬૨૧૦ ૯૩૨૧૦
(2:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
