News of Thursday, 4th September 2025
જેતપુરના પુર્વ ડેપ્યુટી ચિટનીશ ટી.ડી.ઓ. એસ.જી.ગણાત્રાનો જન્મદિવસ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા., ૪: જેતપુર (કાઠી)ના વતની અને ધોરાજી તાલુકામાં રેગ્યુલર ડેપ્યુટી ચિટનીશ સહ તાલુકા વિકાસ અધિકારી તરીકે યશસ્વી ફરજ બજાવી સુપર એન્યૂએશન રિટાયર્ડ થયેલ એસ. જી. ગણાત્રા નો આજે જન્મદિવસ છે. સુરેશભાઈ ગણાત્રા યુવા વયે હાઈસ્કૂલ, કોમર્સ કોલેજ માં સ્ટડી સાથે આર.એસ.એસ. એન સી સી પાર્ટ એ' એન એસ એસ રાષ્ટ્રનિર્માણની એકટીવીટી માં જોડાયેલ હતાં સ્વામાનિ વિવેકી મિલનસાર અને લાગણીશીલ સ્વભાવ તેમની ઓળખ છે, અમરેલી અને રાજકોટ જિલ્લામાં ૩૬ વર્ષના તેમના ફરજ સમયમાં સરકારશ્રી ની ગ્રામિણ વિકાસ યોજનાઓનાં સફળ અમલીકરણ અને પરિણામલક્ષી નિષ્ઠાપૂર્વકની યાદગાર કામગીરી કરેલ. આજે તેના મોબાઈલ નંબર માં શુભકામનાઓ મળી રહી છે. (૪.૫)
(1:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
