<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th September 2025

યુવા એડવોકેટ પિયુષ ટાંકનો જન્‍મદિવસ

 

રાજકોટઃ  યુવા એડવોકેટ શ્રી પિયુષ વિનોદભાઇ ટાંકનો આજે જન્‍મ દિવસ છે. તેઓ યશસ્‍વી જીવનના ૩રમાંવર્ષમાં મંગલ પ્રવેશ કરી રહયા છે. તેઓ રાજકોટ ખાતે વર્ષ : ર૦૧૪ થી રેવન્‍યુ તેમજ સીવીલ પ્રેકટીસ કરે છે. તેઓ પોતાના મળતાવડા સ્‍વભાવથી વકીલ વર્તુળમાં નાની ઉમરમાં ખુબ જ લોકચાહના મેળવેલ છે. તેમના જન્‍મ દિન નિમિતે તેમની ઓફિસ નં. ૧૦૮, પહેલો માળ, શુભમ કોમ્‍પલેક્ષ, કેનેરા બેંક સામે, ગાયત્રીનગર મેઇન રોડ, રાજકોટ ખાતે  તેમને સગા-સંબધીઓ  તેમજ એડવોકેટશ્રીઓ, મિત્રવર્તુળ તરફથી શુભકામના પાઠવવામાં આવી રહી છે

(12:29 PM IST)