News of Tuesday, 9th September 2025
રાજકોટના સીનીયર એડવોકેટ ધવલ બી. સુદાણીનો આજે જન્મદિવસ
યશસ્વી જીવનમાં ૪૪ વર્ષી પૂર્ણ કરી ૪પમાં વર્ષમાં પ્રવેશ

રાજકોટ, તા. ૯ : રાજકોટ બાર એસો.ના સભ્ય અને સીનીયર એડવોકેટ ધવલ બી. સુદાણીનો આજરોજ જન્મદિવસ છે. તેઓ જીવનયાત્રાના ૪૪ વર્ષ કરીને ૪પમાં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે.
તેઓ ગુજરાતની વિવિધ કોર્ટોમાં સિવિલ તથા રેવન્યુ ક્ષેત્રે પ્રેકટીસ કરી રહ્યા છે અને વકીલાતના ક્ષેત્રમાં સારો અનુભવ ધરાવે છે. અને સામાજીક સંસ્થાઓ સાથે પણ જોડાયેલા છે. તેઓને જન્મદિવસ નિમિત્તે તેમના મો. નં. ૯૮૯૮૩ ૩૪૪૯૧ ઉપર શુભેચ્છા મળી રહી છે.
(2:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
