News of Thursday, 11th September 2025
રઘુવંશી અગ્રણી વેપારી ભરતભાઇ રેલીયાનો આજે જન્મદિવસ

રાજકોટઃ શ્રી હરીચરણદાસજી મહારાજના પરમ ભકત તેવા અને રાજકોટમાં છેલ્લા પ૦ વર્ષથી દવા લાઇનમાં જોડાયેલા અને અનેક સંસ્થાઓ સાથે સેવાકીય પ્રવૃત્તિથી જોડાયેલ છે. રઘુવંશી કારોબારી મેમ્બર તેવા ભરતભાઇ રેલીયાનો આજે તા. ૧૧ સપ્ટેમ્બરના જન્મદિવસ છે તેઓ રાજકોટ ચેમ્બરના ભૂતપૂર્વ સેક્રેટરી ગુજરાત ચેમ્બરના રીજીયોનલ મેમ્બર, ભારતીયજનતા પાર્ટી (રાજકોટના બે ટર્મ માટે વ્યાપાર સેલના ભૂતપૂર્વ કન્વીનર)- ગર્વમેન્ટ ઓફ ગુજરાતમાં ડ્રગ એડવાઇઝ બોર્ડ તથા હોસ્પિટલ કમીટી તથા રપ વર્ષ કેમીસ્ટ એસોસીએશનમાં સેવા આપેલ છે. યોગાનું યોગ આ મહિનામાં ફાર્માડીસ્ટીબ્યુટર્સ નામની તેમની પેઢીએ ૪પ વર્ષમાં પ્રવેશ કરેલ છે. તેમના જન્મદિન નિમિતે મો. નં. ૯૮૨૫૦ ૭૮૯૫૯ ઉપર શુભેચ્છાઓ વરસી રહી છે.
(3:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
