<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th September 2025

બસપાના નરેન્‍દ્ર ગોહિલનો જન્‍મદિન

રાજકોટઃ  તા.૧ર, બહુજન સમાજ પાર્ટી વોર્ડ નં. ૧પ ના મહામંત્રી નરેન્‍દ્રભાઇ ગોહેલનો આજે જન્‍મદિવસ છે. ૪૩ માં વર્ષમાં પ્રવેશ કરેલછે. તેઓ સામાજીક સંસ્‍થાઓ સાથે જોડાયેલ છે અને પ્રજાકીય પ્રશ્‍નો ને વાંચા આપવા માટે હંમેશા તત્‍પર રહે છે.

(3:31 PM IST)