News of Wednesday, 17th September 2025
સંજય ચાવડાનું ગુંજતુ નામ, સેવાના શ્રેષ્ઠ કામઃ હેપ્પી બર્થ ડે
ભાજપના યુવા અગ્રણીનું વ્યકિતત્વ પ્રકાશિત અને સુવાસિત

રાજકોટ: શિસ્ત, સેવા અને સહકારના સમન્વયથી શોભતા સામા કાંઠા વિસ્તારના ભાજપના યુવા અગ્રણી સંજય ઍ. ચાવડા માટે આજે ૧૭ સપ્ટેમ્બર યાદગાર દિવસ છે. તેમણે આજે ભાવ અને પ્રભાવથી પ્રકાશિત જીવનના ૪૦માં વર્ષના દ્વાર ખટખટાવ્યા છે. શહેર ટ્રાફિક સલાહકાર સમિતિના સભ્ય તરીકે સેવા આપી રહ્ના છે.
શ્રી સંજય ઍ. ચાવડા સંગઠન અને સેવા ક્ષેત્રે મોખરે છે. ખોડીયાર મિત્ર મંડળના માધ્યમથી તેઅો પરમાર્થની પ્રવૃતિનો પ્રકાશ પાથરી રહ્ના છે. તેઅો ભાજપના જાણીતા અગ્રણી ખીમજીભાઇ ટી. મકવાણાના ભાણેજ છે. નાની વયથી જ રંગાઇ ગયા રંગમાં, લોકસેવા તણા સંગમાં...
મો. ૯૮રપ૭ ૦૭૦ર૩, રાજકોટ
(11:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
