News of Wednesday, 17th September 2025
જુનાગઢ ભાજપના મંત્રી મનોજભાઇ પોપટનો જન્મ દિવસ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૧૭: જુનાગઢ ભારતીય જનતા પાર્ટીના મહાનગરના મંત્રી તથા રોયલ પાર્ક સોસાયટીના પ્રમુખ મનોજભાઇ પોપટનો આજે જન્મ દિવસ છે.
તેમના જન્મ દિન નિમીતે મો. નં. ૮૪૮૮૮ પર૦૦૦ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.
(11:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
