News of Wednesday, 17th September 2025
ફ્રીડમ યુવા ગ્રુપ રાજકોટના પ્રમુખ પ્રવિણ ચાવડાનો આજે જન્મ દિવસ

રાજકોટઃ ફ્રીડમ યુવા ગ્રુપ રાજકોટના પ્રમુખ પાલીકાના પૂર્વ નગરસેવક સ્વ. ભગવાનજીભાઇ ચાવડાનાં પુત્ર અને વર્તમાન વોર્ડ નં. ૭ નાં મહિલા નગરસેવિકા શ્રીમતી જયશ્રીબેન ચાવડાના પતિ પ્રવિણભાઇ ચાવડાનો જન્મ તા.૧૭/૯/૧૯૭૪ નાં રોજ થયો હતો, તેઓને રાષ્ટ્ર સેવા, પ્રમાણિકતા વારસામાં મળેલ છે. તેઓના જન્મદિને શુભેચ્છાઓ વરસી રહી છે મો. ૯૪૨૭૭ ૩૦૪૬૨
(2:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
