ભારત અને અમેરિકા વચ્ચે વેપાર ક્ષેત્રે ઐતિહાસિક અને વ્યૂહાત્મક મહાસમજૂતી : ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં પરસ્પર વૃદ્ધિ માટે ‘વચગાળાના કરાર’નું એલાન : વડાપ્રધાન મોદીએ કરારને ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘વિકસિત ભારત’ માટે ગેમ-ચેન્જર ગણાવ્યો : ભારત ૫ વર્ષમાં ૫૦૦ અબજ ડોલરની ખરીદી કરશે, જ્યારે અમેરિકા ભારતીય નિકાસ પરના ટેરિફમાં ધરખમ ઘટાડો કરી બજારો ખુલ્લા મૂકશે9:04 AM IST
પરીક્ષા પે ચર્ચાઃ સપના જોવા ગુનો નથી, પણ તેને માત્ર ગણગણવા એ નકામું છેઃ PM મોદીએ આપ્યો સફળતાનો મંત્ર : મર્યાદિત સુવિધાઓ વચ્ચે પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરવાની ક્ષમતા કેળવવા અને જીવનચરિત્રો વાંચીને મજબૂત આયોજન કરવા વિદ્યાર્થીઓને પ્રેરણા આપી : વિકસિત ભારતના નિર્માણ માટે યુવાનોને કૌશલ્ય, આત્મવિશ્વાસ અને સારા સ્વાસ્થ્યનો મંત્ર આપતા વડાપ્રધાન1:40 PM IST
પ્રધાનમંત્રી મોદીએ ટીમ ઈન્ડિયાને તેમની જીત બદલ અભિનંદન આપ્યા :. ટ્વીટ કર્યું કે "વર્લ્ડ કપ ઘરે લાવવા બદલ અમારી અંડર-૧૯ ટીમ પર ગર્વ છે. : ટીમે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ખૂબ જ સારું પ્રદર્શન કર્યું: ઉત્કૃષ્ટ કૌશલ્ય દર્શાવ્યું. આ જીત ઘણા યુવા ખેલાડીઓને પણ પ્રેરણા આપશે. હું ખેલાડીઓને તેમના ભવિષ્યના પ્રયાસોમાં શુભકામનાઓ પાઠવું છું."12:24 AM IST
સોના-ચાંદીની ચમક ફીકી પડી! રોકાણકારો હવે 'લાલ સોના' પાછળ ઘેલા : તાંબાના ભાવમાં 30% નો તોતિંગ ઉછાળો : આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના આસમાને પહોંચેલા ભાવ અને અનિશ્ચિતતાને પગલે રોકાણકારો હવે સુરક્ષિત અને સસ્તો વિકલ્પ શોધી રહ્યા છે, જેમાં તાંબુ (કોપર) એક 'ગેમ ચેન્જર' તરીકે ઉભરી આવ્યું 9:57 PM IST
ભારત ફરી બન્યું ‘વર્લ્ડ ચેમ્પિયન’: રેકોર્ડ છઠ્ઠી વખત U-19 વર્લ્ડ કપ કબજે કર્યો, 14 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ ફાઇનલમાં મચાવ્યું તોફાન : ફાઇનલમાં ઇંગ્લેન્ડને 100 રનથી હરાવ્યું; વૈભવે માત્ર 80 બોલમાં 175 રનની ઐતિહાસિક ઇનિંગ રમીને તોડ્યા અનેક વર્લ્ડ રેકોર્ડ, આયુષ મ્હાત્રેની સેનાએ હરારેમાં રચ્યો ઇતિહાસ10:02 PM IST
નાગપુરમાં મહિન્દ્રાનો ₹૧૫,૦૦૦ કરોડનો 'મેગા પ્લાન્ટ' રચશે નવો ઈતિહાસ : મહારાષ્ટ્રના ઔદ્યોગિક ક્ષેત્રે અત્યાર સુધીની સૌથી મોટી જાહેરાત : ૧,૫૦૦ એકરમાં ફેલાયેલા આ સંકલિત યુનિટમાં વાર્ષિક ૬ લાખ વાહનોનું ઉત્પાદન થશે : જેનાથી હજારો યુવાનો માટે રોજગારીના દ્વાર ખુલશે અને ભારત વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ઉભરી આવશે8:26 PM IST
ક્રિકેટના મેદાનમાં 'ડિપ્લોમેટિક યુદ્ધ': પાકિસ્તાનના હઠાગ્રહથી શ્રીલંકા પાયમાલ થવાના આરે: મિત્રતાની યાદ અપાવી મોકલ્યો કડક ઇમેઇલ! : ભારત સામે નહીં રમો તો હોટલના બુકિંગથી લઈને કરોડોની કમાણી ડૂબશે : શ્રીલંકા ક્રિકેટ બોર્ડની PCB ને કરુણ અપીલ: બ્રોડકાસ્ટર્સ અને ICC ના દંડનો ખતરો વધતા પાકિસ્તાનની 'PSL' પણ રદ થવાના સંકેત8:26 PM IST
મેડિકલ વિદ્યાર્થીઓ માટે હાઈકોર્ટનો 'સંજીવની' ચુકાદો: કોલેજ ટ્રાન્સફર પરનો પ્રતિબંધ રદ : NMC ને પડી જોરદાર ફટકાર! : નિયમો પુસ્તકોમાં સજાવટ માટે નથી હોતા..." - દૃષ્ટિહીન વિદ્યાર્થીની વેદના સાંભળી કોર્ટે મેડિકલ કમિશનની મનસ્વીતા ખતમ કરી: હવે શરતો સાથે કોલેજ બદલવાનો માર્ગ મોકળો: બાડમેરથી દિલ્હી સુધી ગુંજ્યો ન્યાયનો અવાજ8:25 PM IST
ઇસ્લામાબાદ શિયા મસ્જિદ બહાર આત્મઘાતી વિસ્ફોટમાં લાશોના ઢગલા : 70ના મોત :250ને ઇજા: ચારેકોર ચીસ અને આક્રંદ : પાકિસ્તાનની રાજધાનીમાં સુરક્ષાના તમામ દાવાઓ વચ્ચે આતંકવાદીઓએ નિર્દોષ નમાઝીઓને નિશાન બનાવ્યા :લોહીથી ખરડાયેલી ગલીઓ અને હોસ્પિટલોમાં ઘાયલોની કતાર વચ્ચે ઇસ્લામાબાદમાં ઇમરજન્સી જાહેર કરાઈ8:23 PM IST
પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં શુક્રવારની નમાઝ સમયે મસ્જિદમાં ભયાનક આત્મઘાતી વિસ્ફોટ : અનેક લોકોના મોત અને ડઝનબંધ ઘાયલ : ઇસ્લામાબાદના તરલાઈ વિસ્તારમાં આવેલી કસ્ર-એ-ખદીજાતુલ કુબ્રા ઇમામબારગાહમાં નમાઝીઓને નિશાન બનાવાયા : સમગ્ર પાટનગરમાં રેડ એલર્ટ સાથે કટોકટી જાહેર : પોલીસ અને બચાવ ટુકડીઓ દ્વારા યુદ્ધના ધોરણે ઓપરેશન શરૂ3:52 PM IST
છેલ્લા બે દિવસથી સૂર્યાસ્ત સમયે આકાશમાં સૂર્યની સપાટી પર દેખાતો કોઈ સામાન્ય ડાઘ નથી, પરંતુ સૂર્ય પર સર્જાયેલું એક પ્રચંડ ચુંબકીય તોફાન છે, જેને 'સનસ્પોટ AR4366' તરીકે ઓળખવામાં આવે છે : ખગોળશાસ્ત્રીઓનો મત : આવનારા 48 કલાકમાં પૃથ્વી પર જીઓમેગ્નેટિક સ્ટોર્મ આવવાની શક્યતા છે, જે GPS અને મોબાઈલ નેટવર્ક જેવી સેટેલાઈટ સેવાઓને અસર કરી શકે છે : સૂર્યદર્શન માટે હંમેશા પ્રમાણિત સોલર ફિલ્ટર અથવા સોલર ગોગલ્સનો ઉપયોગ કરવો જોઈએ." : સ્ટારગેજીંગ ઇન્ડિયા કચ્છના નરેન્દ્ર ગોર “સાગર”5:15 PM IST
ભારત–યુરોપિયન યુનિયન એફટીએ: વૈશ્વિક વેપારમાં નવા યુગની શરૂઆત ઉચ્ચ-વૃદ્ધિ નિકાસ ક્ષેત્રોને નવી ગતિ આપતો ઐતિહાસિક કરાર : VGRC દક્ષિણ ગુજરાત: ભારત–EU એફટીએ દ્વારા સર્જાતી તકો પર ચર્ચા માટે વ્યૂહાત્મક મંચ: દક્ષિણ ગુજરાતના કાપડ, રસાયણ અને સીફૂડ નિકાસને યુરોપિયન યુનિયનની શૂન્ય-ડ્યુટી ઍક્સેસથી મોટો લાભ5:08 PM IST
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચ અને મમતા સરકાર સામસામે : સુપ્રીમ કોર્ટમાં ECએ એફિડેવિટ કરી મુખ્યમંત્રી પર લગાવ્યા ઉશ્કેરણીજનક ભાષણોના ગંભીર આક્ષેપ : મતદાર યાદી સુધારણા (SIR) માં અવરોધ ઉભો કરવા અધિકારીઓને ધમકી અને ઓફિસમાં તોડફોડ : બંગાળના CEO ને દેશમાં પ્રથમવાર અપાઈ ‘Y+’ સુરક્ષા : મમતા બેનર્જી લોકોમાં ભય ફેલાવી કાયદો હાથમાં લેવા ઉકસાવતા હોવાનો પંચનો દાવો4:36 PM IST
શેરડીના પાકને વેધકોના ઉપદ્રવથી બચાવવા નવસારી કૃષિ યુનિવર્સિટી સજ્જ : ખેડૂતો માટે સંકલિત વ્યવસ્થાપનની વ્યાપક માર્ગદર્શિકા જાહેર : ડૂંખ, ટોચ અને આંતરગાંઠ વેધક સામે ટ્રાયકોકાર્ડ જેવા જૈવિક શસ્ત્રોનો ઉપયોગ કરવા વૈજ્ઞાનિકોની સલાહ : પાકના રક્ષણ સાથે ઉત્પાદન વધારવા અને ખર્ચ ઘટાડવા ખેતીવાડી વિભાગનું માર્ગદર્શન4:31 PM IST
શેરબજારમાં નીચલા સ્તરેથી શાનદાર રિકવરી : છેલ્લા એક કલાકમાં પાસા પલટાયા : નિફ્ટી ૨૫,૭૦૦ની સપાટી વટાવી દિવસના ઉચ્ચ સ્તરે બંધ : વૈશ્વિક નકારાત્મક સંકેતો છતાં મેટલ અને બ્લુચિપ શેરોની આગેવાનીમાં તેજીનો કરંટ : હિતાચી અને નાયકાના સારા પરિણામોએ બજારનો મૂડ સુધાર્યો : રોકાણકારોમાં ફરી જોવા મળ્યો વિશ્વાસ4:29 PM IST
રશિયામાં હાઈ-પ્રોફાઈલ લશ્કરી અધિકારીઓની હત્યાનો સિલસિલો યથાવત : મોસ્કોમાં ટોચના જનરલ વ્લાદિમીર એલેકસેયેવ પર અંધાધૂંધ ગોળીબાર : રશિયન મિલિટરી ઇન્ટેલિજન્સના ડેપ્યુટી ચીફને તેમના એપાર્ટમેન્ટ બહાર નિશાન બનાવાયા : અબુ ધાબીમાં શાંતિ વાટાઘાટોના બીજા જ દિવસે થયેલા હુમલાથી ખળભળાટ : પુતિને વરિષ્ઠ અધિકારીઓની સુરક્ષા વધારવા આદેશ આપ્યો4:28 PM IST
ભારતને પોતાના પક્ષે રાખવા રશિયાનો મોટો દાવ : અમેરિકા સાથેની ડીલ વચ્ચે ભારતીય રિફાઇનરીઓ માટે તેલ પરની છૂટછાટમાં ધરખમ વધારો : રશિયન ક્રૂડ ઓઈલ હવે પ્રતિ બેરલ ૧૧ ડોલર સુધી સસ્તું મળશે : ડોનાલ્ડ ટ્રમ્પના દાવાઓ છતાં રશિયા સાથેના સંબંધો જાળવી રાખવા ભારત મક્કમ - ૧.૪ અબજ લોકોની ઉર્જા સુરક્ષા સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા4:26 PM IST
એક નેતાએ કહ્યું કે તમે ૭૫ વર્ષના થઈ ગયા છો, મેં કહ્યું કે મારી પાસે હજુ ૨૫ વર્ષ બાકી છે : એક નેતાએ મને મારા જન્મદિવસ પર ફોન કર્યો ૧૭ સપ્ટેમ્બરે તેમણે મને કહ્યું કે તમે ૭૫ વર્ષના થઈ ગયા છો. મેં જવાબ આપ્યો, હજી ૨૫ વર્ષ બાકી છે, હું ભૂતકાળને ગણતો નથી, હું શું બાકી છે તે ગણું છું પીએમ મોદીએ તેમના જન્મદિવસની એક ઘટના યાદ કરી4:07 PM IST
ઘર પર સોલાર પેનલ લગાવવી કે પવન ચક્કી? 4:01 PM IST
સેમસંગ ગેલેક્સી A07 5G ભારતમાં લોન્ચ3:50 PM IST
વડાપ્રધાન મોદી કાલથી બે દિવસ મલેશિયાની વિદેશ યાત્રા પર : ભારત-મલેશિયા વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત કરવા ઉપરાંત,વેપાર અને રોકાણમાં ધારો,સેમિકન્ડક્ટર અને નવી ટેકનોલોજી ક્ષેત્રે સહકાર તેમજ રક્ષા અને સમુદ્રી સુરક્ષાનો મુખ્ય ઉદ્ેશ્ય : વડાપ્રધાન બન્યા બાદ પ્રથમ મુલાકાત ૨૧ થી ૨૩ નવેમ્બર ૨૦૧૫,૩૧ મી મે ૨૦૧૮ બીજી ટૂંકી મુલાકાત અને હવે ૭-૮ ફેબ્રુઆરી ૨૦૨૬ ત્રીજી મુલાકાત મલેશિયાના વડાપ્રધાન ડાટો' સરી અનવર ઈબ્રાહિમનુ વિશેષ આમંત્રણ 1:41 PM IST
ઉદય કોટક અને પ્રેમા વોટ્સ IDBI બેંક ખરીદવા માટે તૈયાર IDBI બેંક માટે બોલી લગાવવામાં આવી રહી છે, સરકાર અને ભારતીય જીવન વીમા નિગમ (LIC) IDBI બેંકમાં તેમનો ૬૦.૭૨% હિસ્સો વેચી રહ્યા છે : સરકારે નાણાકીય વર્ષ ૨૦૨૭ સુધીમાં ડિસઇન્વેસ્ટમેન્ટ અને એસેટ મોનેટાઇઝેશન દ્વારા રૂ.૮૦,૦૦૦ કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો1:40 PM IST
ગૂગલ કહે છે કે ૪૦% એન્ડ્રોઇડ સ્માર્ટફોન ઉપર ખતરો : ચોંકાવનારો ખુલાસો : ગુગલે ચેતવણી આપી છે કે ઘણા એન્ડ્રોઇડ ફોન નવા માલવેર અને સ્પાયવેર ધમકીઓ માટે સંવેદનશીલ છે. જૂના એન્ડ્રોઇડ વર્ઝન ચલાવતા ફોન હવે સુરક્ષા અપડેટ્સ મેળવતા નથી, જેના કારણે વિશ્વભરમાં એક અબજથી વધુ વપરાશકર્તાઓ જોખમમાં મુકાયા છે11:50 AM IST
નવપરિણીતાએ પ્રેમી સાથે મળીને કરી પતિની હત્યા : રાજસ્થાનમાં ઈન્દોર જેવો ‘હનીમૂન મર્ડર' કેસઃ માનવતાને લાંછન લગાવતી અને પતિ-પત્નીના સંબંધોને કલંકિત કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો : પત્નીએ આ જઘન્ય અપરાધને અકસ્માત અને લૂંટમાં ખપાવવાનો પૂરેપૂરો પ્રયાસ કર્યો હતો, પરંતુ કાયદાના સકંજામાંથી તે બચી શકી નહીં11:38 AM IST
રિલાયન્સ બાદ હવે મનોરંજન જગતમાં બિરલા પરિવારની એન્ટ્રી : અનન્યા બિરલાએ ‘બિરલા સ્ટુડિયો’ લોન્ચ કર્યો : હાઈ-કન્સેપ્ટ અને અર્થસભર સિનેમા પર રહેશે ભાર : હિન્દી, ગુજરાતી અને મલયાલમ સહિત પ્રાદેશિક તથા અંગ્રેજી ભાષામાં ફિલ્મોનું નિર્માણ કરશે આ નવું પ્રોડક્શન હાઉસ : કલાત્મક ઊંડાણ અને વ્યાપારી સફળતા વચ્ચે સંતુલન જાળવી નવા ટેલેન્ટને અપાશે તક10:36 PM IST
મુંબઈના CSMT ને પછાડી નવી દિલ્હી સ્ટેશન બન્યું ભારતનું 'કુબેર': વાર્ષિક ₹3337 કરોડની અધધ કમાણી! : હાવડા જંકશન કરતા બમણી આવક અને પ્રીમિયમ ટ્રેનોનો દબદબો: જાણો કેવી રીતે મુસાફરોની સંખ્યા ઓછી હોવા છતાં દિલ્હી સ્ટેશન કમાણીમાં સુપરસ્ટાર સાબિત થયું અને હવે ₹10,000 કરોડના ખર્ચે બની રહ્યું છે વિશ્વ-સ્તરીય હબ9:58 PM IST
આંગણવાડીમાં કામ કરતા કંચનબેન મેઘવાલે 20 માસુમ બાળકોને બચાવવા પોતાના જીવનું બલિદાન આપ્યું : બાળકો આંગણવાડી કેમ્પસમાં રમતા હતા ત્યારે મધમાખીઓના ઝૂંડે અચાનક હુમલો કરતા કંચનબેને પોતાના જીવનની પરવા કર્યા વિના નજીકમાં પડેલા તાડપત્રી અને સાદડીઓ ઉપાડી અને બાળકોને ઢાંકવા લાગી એક પછી એક તમામ બાળકોને લપેટી બચાવી લીધાં10:50 PM IST
રાજ્યસભામાં "કબર" શબ્દ ગુંજ્યો! જાણો પીએમ મોદીએ 1.35 કલાકના ભાષણમાં કેટલી વાર તેનો ઉલ્લેખ કર્યો : પીએમ મોદીએ રાજ્યસભામાં તેમના ભાષણ દરમિયાન વિપક્ષી પક્ષો પર નિશાન સાધ્યું:કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું- મોહબ્બત કી દુકાન ચલાવવાનો ઢોંગ કરે છે અને તેઓ મારી પીઠ પાછળ મારી કબર ખોદવામાં વ્યસ્ત છે11:38 PM IST
અકિલા સોશ્યિલ મીડિયાપરીક્ષાને તણાવ નહીં પણ સફળતાનું પ્લેટફોર્મ બનાવો : સુઘડની શાળામાં ‘પરીક્ષા પે ચર્ચા’ના નવમા સંસ્કરણમાં વિદ્યાર્થીઓ સાથે સહભાગી થયા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો પ્રેરણાત્મક સંદેશ : બાળકો અભ્યાસની જેમ મોબાઈલ-ટીવી જોવાનો પણ સમય નક્કી કરે : ડિપ્રેશનમાં આવ્યા વિના સ્વસ્થ મનથી પરિસ્થિતિનો સામનો કરવા મુખ્યમંત્રીનો અનુરોધ3:08 PM IST
દેવમોગરામાં યાહા મોગી માતાજીની જાત્રાની વ્યવસ્થાઓ માટે AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર : જાત્રા દરમિયાન વિવિધ સ્થળોએ પોલીસ ચેકપોસ્ટના નામે યાત્રાળુઓને હેરાન કરે છે, જે અટકાવવાની જરૂર:પાર્કિંગ, પીવાના પાણી, રાત્રિ રોકાણ, આરોગ્ય સેવાઓ, શૌચાલય સહિતની વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવે: ફાયર સેફ્ટી, GEB કર્મચારીઓની તૈનાતી, CCTV કેમેરા લગાવી મોનિટરિંગ કરવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવે: ચૈતર વસાવા10:30 PM IST
સુરતના નાના વરાછા ઢાળ પાસે ટ્રાફિકને હટાવવા ગયેલા પોલીસ કમિશનરના PA ઉપર પંચ વડે હુમલો: ખળભળાટ : PA ઉપર લકઝરી બસમાંથી ઉતરેલા બે વ્યક્તિ અને ભાજપના ખેસવાળી કારમાં આવેલા લોકોની ઝપાઝપી :હેડ કોન્સ્ટેબલને નાકમાં ફેક્ચર :કારચાલક બિન્દાસ રીતે પાનના ગલે ગયો ત્યાં તેણે સિગરેટ ફૂંકી બાદમાં કાર મૂકી ફરાર 9:00 PM IST
ગાંધીનગર મનપાનું 2026-2027 માટે રૂ.1903.08 કરોડનુ ડ્રાફ્ટ બજેટ રજૂ : પોણા અગિયાર ટકાનો વધારો સુચવાયો : ડ્રાફ્ટ બજેટ માં પ્રોપર્ટી ટેક્સ, વાહન ટેક્સમાં કોઈ વધારો નહીં: મિલકત વેરામાં 10 ટકા રિબેટની યોજના બે માસના બદલે 3 માં અપાશે :ગ્રીન કોરિડોર તરીકે ભાઈજીપુરાથી અડાલજ અંદાજિત લંબાઈ. 8 કિમી અને પહોળાઈ 80 મીટર કરાશે6:37 PM IST
બાળકીનો શોષણખોર વ્યક્તિઓને ઓળખી પગલા આ રીતે ભરવા : અજય ચોધરી : રાજ્યના મુખ્ય પોલીસ વડા ડો. કે. એલ.એન.રાવ દ્વારા વધુ એક મહત્વનું પગલું: ૩૦ દિવસના એકશન પાલનમાં રોજે રોજની ટોપ ટુ બોટમ માહિતી પૂરી પાડી છે...... CID વિભાગના વુમન સેલના એડી ડીજીપી પોક્સોના કાયદાની જડબેસલાક ચાલતી અમલવારી અંગે અકિલા સમક્ષ અથ થી ઈતિ સુધીનું વર્ણવે છે : કોઇ અજુકતુ બન્યું હોય કે અજુકતુ બનવાની શક્યતા હોય તેવા બાળકો પાસેથી સી ટીમે પ્રેમથી બાળક પાસેથી માહિતી મેળવી લેવી.અને જવાબદારીએ તાકીદે એકશન લેવા11:52 AM IST
જય જલારામ...ના નાદ સાથે કાલે રાજકોટથી વિરપુર પદયાત્રા : સંત શિરોમણી પૂ. જલારામ બાપાની ૧૪૫મી પુણ્યતિથી નિમીતે રઘુવીર યુવા સેના દ્વારા ૨૬મી પદયાત્રાનું આયોજન : પી.ડી. માલવીયા કોલેજ ખાતેથી કાલે સાંજે ૪ વાગે ૧૪૦૦થી વધુ પદયાત્રીકો પદયાત્રાનો પ્રારંભ કરશે : દુબઇ, ઓસ્ટ્રેલીયા, અમદાવાદ, સુરેન્દ્રનગર, રાયપુરમાંથી પણ યદયાત્રીકો ભાગ લઇ રહ્યા છે : ૫૫ કિ.મી.ની પદયાત્રામાં પદયાત્રીકો માટે ચા-પાણી, મેડિકલ સહિતની સુવિધાઓ 1:42 PM IST
રાજકોટના મતદારોના અધિકાર પર પ્રહારઃ કોંગ્રેસ દ્વારા તપાસની માંગ : SIRની કામગીરી સામે વિપક્ષ મેદાનમાં: આગેવાનો-કાર્યકરો મોટી સંખ્યામાં કલેકટર કચેરી ઉમટયા તમામ વિધાનસભા બેઠકોમાં ચાલી રહેલ એસઆરઆઇ પ્રક્રિયા દરમિયાન થયેલ ગંભીર શંકાસ્પદ અને લોકશાહી વિરોધી અનિયમિયતતાઓ સામે કલેકટરને આવેદનપત્રઃ આંદોલનની ચીમકી 3:40 PM IST
મવડી ધરમનગરના ૭૫ વર્ષના વૃધ્ધા સાથે સગા દિકરાની ઠગાઇઃ ખેતીની જમીન પડાવી લીધી! : પિતાના અવસાન પછી દિનેશ પરમારે માતા, બહેનોને બેંક ખાતામાં વારસાઇ નામ દાખલ કરવાના નામે જમીનમાંથી હક્ક જતો કરવા માટેના સોગંદનામામાં સહીઓ કરાવી લીધીઃ જમીનનો દસ્તાવેજ પણ પોતાના નામે કરી લીધો : વૃધ્ધા ગોૈરીબેનને ખેડૂતોને મળતી ૨૦૦૦ની સરકારી સહાય મળતી બંધ થઇ ત્યારે તપાસ કરતાં દિકરાનું ભોપાળુ છત્તુ થયું: તાલુકા પીએસઆઇ પી. જી. આલએ ગુનો નોંધી તપાસ શરૂ કરી2:57 PM IST
દેશના સરંક્ષણ સચિવ કચ્છમાં: એજન્સીઓની સયુંક્ત તટરક્ષા કવાયત નિહાળી રાષ્ટ્રીય ગૌરવ અને એકતાના પ્રતીક “સ્મારક ધ્વજ”નું ઉદ્દઘાટન કર્યું : સંરક્ષણ સચિવને ભારતીય સેનાના ડિકેડ ઓફ ટ્રાન્સફોર્મેશન રોડમેપ સાથે સુસંગત રીતે હાથ ધરવામાં આવી રહેલી વિવિધ પહેલ વિશે માહિતી આપવામાં આવી : ભારતીય સેનાને ટેકનોલોજીકલી અદ્યતન, લડાઇ-તૈયાર દળમાં રૂપાંતરિત કરવા માટે રચાયેલ છે જે બહુ-ડોમેન કામગીરી હાથ ધરવા સક્ષમ 9:44 AM IST
મોરબી જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ10:45 AM IST
ખંભાળીયાની ઘી નદીમાંથી ગંદકી સાફ કરવા માંગ1:23 PM IST
સાવરકુંડલાના વકીલની RTI અરજી તબદીલ કરવામાં ૨૮ દિવસનો વિલંબ ભારે પડ્યોઃ ગાંધીનગરના અધિકારીને ૭,૦૦૦નો દંડ : દીપેશ જોશીની કાયદાકીય લડતઃ માહિતી આયોગે બેદરકાર PIO સામે RTIની કલમ ૨૦(૧) હેઠળ કરી લાલ આંખઃ રાજ્ય માહિતી કમિશનર વિપુલ રાવલનો મહત્વનો ચુકાદોઃ દંડની રકમ અધિકારીએ પોતાના પગાર કે ભંડોળમાંથી ભરવી પડશે1:51 PM IST
કચ્છના ધોરડોમાં ક્લાઈમેટ ચેન્જ ડીઝાસ્ટર મેનેજમેન્ટની કોન્ફરન્સનો પ્રારંભ: કૃષિ ક્ષેત્ર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં આજીવિકા સુરક્ષિત બનાવવા સહિતના વિષયો પર મંથન : નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) અને નેશનલ કાઉન્સિલ ફોર ક્લાઈમેટ ચેન્જ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એન્ડ પબ્લિક લીડરશિપ NCCSD) દ્વારા સંયુક્ત આયોજન6:51 PM IST
સુરેન્દ્રનગરમાંથી ચાર દિવસ પહેલા ગૂમ થયેલા સાહિલ માણેક અને ગુડ્ડીની કેનાલમાંથી લાશ મળતાં ચકચાર : જાનવી નામની યુવતિ સાથે મૈત્રીકરારથી રહેતો શખ્સ બીજી હિન્દુ યુવતિ સાથે ગાયબ થયો હતો પ્રેમપ્રકરણમાં આપઘાતની શક્યતાએ તપાસઃ સાહિલની હત્યા થયાનો પરિવારજનોએ આક્ષેપ કરતાં લાશનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ11:24 AM IST
અમરેલી પંથકમાં ૧૨ બાઇક ચોરી રાજકોટમાં વેંચવા માટે ભેગા કર્યાઃ વેંચે એ પહેલા ક્રાઇમ બ્રાંચે દબોચ્યો : હેન્ડલ લોક વગરના વાહનો ચોરી-ચોરીને રાજકોટ-ભાવનગર હાઇવે પર અવાવરૂ જગ્યાએ વાહન છુપવ્યા હતાં: બાબરા પંથકના સગીરે મોજશોખ પુરા કરવા આ ગુના આચર્યાનું રટણ : એએસઆઇ સમીરભાઇ શેખ, કોન્સ. મનિષભાઇ ચાવડા, જીલુભાઇ ગરચરની બાતમી પરથી પીએસઆઇ ડી. પી. ઝાલાની ટીમની કામગીરી1:56 PM IST
જામકંડોરણામાં નવનિર્મિત નંદાલય હવેલીનું ભુમિપૂજન10:50 AM IST
જેતપુરમાં દેશી તમંચા સાથે દિનેશ પકડાયો 1:55 PM IST
વૈજ્ઞાનિક અને તબીબી જગતમાંથી કેન્સર સામેના જંગને કાયમ માટે પલટી નાખતો અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો: તેજસ્વી વૈજ્ઞાનિકોએ કેન્સરના જીવલેણ રોગ સામે અકસીર સાબિત થાય તેવી અત્યાધુનિક નેનોપાર્ટિક્લ્સ યુક્ત 'વ્યક્તિગત કેન્સર વેક્સિન' વિકસાવીને મેડિકલ ક્ષેત્રમાં ક્રાંતિ સર્જી દીધી છે, જેના કારણે ફાર્મા અને હેલ્થ સેક્ટરમાં મચી ગઈ ભયાનક સનસનાટી : દરેક દર્દીના ડીએનએ અને ગાંઠના આધારે તૈયાર થતી આ જાદુઈ વેક્સિન કેન્સરના કોષોને મૂળમાંથી ખતમ કરી દેશે: આ ક્રાંતિકારી શોધોથી ફાર્મા જાયન્ટ્સ અને ખતરનાક રોગોના છાતીના પાટિયા બેસી ગયા5:50 PM IST
ઈરાને અમેરિકા સમક્ષ અત્યંત શક્તિશાળી શરતો મૂકીને મોટો ધડાકો કર્યો છે કે જો વોશિંગ્ટન તેમની માંગણીઓ સ્વીકારી લે તો આગામી ૪૮ જ કલાકની અંદર વ્યુહાત્મક રીતે અતિ-મહત્વની હોર્મુઝની સમુદ્રધુની ને ખુલ્લી મૂકવા ઈરાન તૈયાર છે:જેને પગલે વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભયાનક સનસનાટી : વિશ્વભરમાં ક્રૂડ ઓઈલની અછત અને યુદ્ધના ભયાનક વાદળો વચ્ચે ઈરાનની આ ધમાકેદાર શરતી ઓફરથી અમેરિકી પ્રશાસન અને પશ્ચિમી દેશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST
ઈરાને 2હજાર કી.મી દૂર સુધી પ્રહાર કરી શકે તેવી મિસાઈલ તહેનાત કરી : 2000 કિલોમીટરની રેન્જ અને 1500 કિલોગ્રામ વજનના વોરહેડ સાથેની આ મિસાઈલે ઈરાનની સૈન્ય તાકાતમાં મોટો વધારો કર્યો છે:ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે તણાવ અત્યારે ચરમસીમા પર છે. ગત વર્ષે જૂનમાં બંને દેશો વચ્ચે 12 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું હતું6:43 PM IST
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આકાશમાં ઉડી રહેલું એક હાઇ-પ્રોફાઇલ બિઝનેસ જેટ વિમાન અચાનક જ બેકાબૂ બનીને પ્રચંડ વિસ્ફોટ સાથે આગનો ગોળો બનીને ધરાશાયી થઈ ગયું,જેમાં સવાર તમામ ૯ વ્યક્તિઓના કમાવટી અને દર્દનાક મોત થતાં વૈશ્વિક સ્તરે મચી ગઈ ભયાનક સનસનાટી : વિમાન તૂટી પડતાં સર્જાયેલા ભીષણ અગ્નિકાંડ અને ધુમાડાના ગોટેગોટાથી આકાશ છવાઈ ગયું:આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સુરક્ષા પર સવાલો ઊભા થતાં એરલાઇન્સ અને પ્રશાસનના છાતીના પાટિયા બેસી ગયા5:56 PM IST
યુરોપ ખંડના પશ્ચિમી દેશોમાંથી ડિજિટલ સુરક્ષા અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સની ધજાગરા ઉડાવતો અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: અજ્ઞાત હેકરોના કાળમુખા જૂથે સમગ્ર યુરોપમાં સાઇબર એટેક કરીને હજારો સ્માર્ટ ફ્રિજનો કન્ટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો અને ફ્રિજનું તાપમાન અચાનક ૫૦ ડિગ્રી સેલ્સિયસ સુધી વધારી દેતાં સમગ્ર યુરોપના લાખો નાગરિકોમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ડિજિટલ હેકિંગના આ ભયાનક ખેલથી ઘરોમાં રાખેલો કરોડો રૂપિયાનો ખોરાક અને દવાઓ બળીને ખાખ: અચાનક સ્માર્ટ ફ્રિજોમાંથી ગરમીની વરાળો અને ધુમાડા નીકળતાં જ યુરોપના રહીશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST
ઈરાન અને પશ્ચિમ એશિયાના સળગતા મુદ્દે ડ્રેગન ખુલ્લેઆમ મેદાનમાં કૂદી પડતાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અત્યંત કડક, ધમકીભર્યો અને સણસણાટભરેલો સંદેશો આપીને સ્પષ્ટ શબ્દોમાં ચીડવી દીધું છે કે પશ્ચિમ એશિયાને કોઈપણ ભોગે મહાસત્તાઓનો સત્તા અખાડો કે યુદ્ધનું મેદાન ન બનવા દેવાય, જેના કારણે સમગ્ર વિશ્વમાં ભયાનક સનસનાટી મચી ગઈ છે : અમેરિકા અને ચીન વચ્ચેના આ મહાસંગ્રામી ટકરાવથી ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ વર્તાવા લાગતા વૈશ્વિક નેતાઓ અને સંરક્ષણ વિશ્લેષકોના છાતીના પાટિયા બેસી ગયા5:48 PM IST






































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી









































































































































































































































