<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th September 2025

નિવૃત સનદી અધિકારી પી. પનીરવેલનો જન્‍મદિન

રાજકોટઃ ગુજરાતના અધિક મુખ્‍ય સચિવ કેડરના નિવૃત અધિકારી (આઇ.એ.એસ) શ્રી પી.પનીરવેલનો જન્‍મ તા.૧૭ સપ્‍ટેમ્‍બર ૧૯૫૩ના દિવસે થયેલ આજે ૭૩માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

શ્રી પી.પનીરવેલ ભૂતકાળમાં અમદાવાદમાં મ્‍યુનિસિપલ કમિશનર, મહેસુલ, શ્રમ રોજગાર, શિક્ષણ વગેરે વિભાગોમાં ફરજ બજાવી ચૂકયા છે. નિવૃતિ પછી પણ શિક્ષણ, સમાજસેવા વગેરેક્ષેત્રે કાર્યરત છે. આઇ.એ.એસᅠકેડરના અધિકારી તરીકેના કાર્યકાળ વખતે તેમણે ‘ ઇ-ગવર્નન્‍સ' ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી હતી. મો. ૯૯૭૮૪ ૦૬૧૦૯ અમદાવાદ (૩.૭)

(4:17 PM IST)