<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th September 2025

નિવૃત ચૂંટણી કમિશનર સંજય પ્રસાદનો જન્‍મદિન

 

રાજકોટઃ ગુજરાત રાજય ચૂંટણી પંચના નિવૃત કમિશનર શ્રી સંજય પ્રસાદનો જન્‍મ તા.૧૮ સપ્‍ટેમ્‍બર ૧૯૫૯ના દિવસે થયેલ છે. આજે ૬૭માં વર્ષના દ્વારે પહોંચ્‍યા છે. તેઓ આઇ.એ.એસ. કેડરમાં અધિક મુખ્‍ય સચિવ પદેથી નિવૃત થયા બાદ  ચૂંટણી કમિશનર તરીકે સેવા આપી હતી. મુળ દિલ્‍હીના વતની છે. મો. ૯૯૭૮૪ ૦૬૩૪૮ ગાંધીનગર

(4:34 PM IST)