News of Friday, 19th September 2025
ચોટીલાના પૂર્વ કારોબારી અધ્યક્ષ મહેશભાઇ ઉપાધ્યાયનો જન્મદિન

ગાંધીનગરઃ ચોટીલાના બ્રહ્મસમાજના અગ્રણી, જમુના અગરબત્તીવાળા ચોટીલા નગર પાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન મહેશભાઇ પ્રવીણભાઇ ઉપાધ્યાય આજે પ૮ વર્ષમાં પ્રવેશતા તેમના જન્મ દિવસ નિમિત્તે શુભેચ્છા વરસી રહી છે.
(11:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
