<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th September 2025

મહિલા કોંગ્રેસ અગ્રણી, નારી સુરક્ષાના મંત્રી કૈલાશબેનનો આજે જન્‍મદિવસ

 

રાજકોટ, તા.૧૯: જીલ્લા નારી સુરક્ષા સમિતિ (રાજકોટ) ના મંત્રી અને મહિલા કોંગ્રેસ અગ્રણી કૈલાશબેન કે વાઘેલા નો આજે જન્‍મદિવસ છે. રાજકોટમાં અનેક સામાજિક સંસ્‍થાઓ સાથે સંકળાયેલા અને રાજકોટ શહેર બક્ષીપંચ શહેરમાં પૂર્વ સંગઠન મંત્રી તરીકે તેમજ રાજકોટ માં કોરોના સમય દરમિયાન અને ગત વર્ષે આવેલ પુર હોનારતમાં ગરીબ બાળકોને ભોજન તેમજ જરૂરિયાત મુજબની સાધન સામગ્રી પૂરી પાડવામાં સહાયરૂપ બન્‍યા હતા. જિલ્લામાં ગ્રામ રક્ષક દળ માં કાયદો અને વ્‍યવસ્‍થામાં પણ તેમનું યોગદાન રહ્યું છે. આજે તેમના જન્‍મદિવસ નિમિત્તે નારી સુરક્ષાના મહિલાઓ તેમજ સામાજિક રાજકીય મહિલા આગેવાનોએ તેમના મો. નં. ૯૭૨૭૨ ૪૩૫૯૦ ઉપર સવારથી શુભેચ્‍છા પાઠવી રહ્યા છે.(

(3:30 PM IST)