<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd September 2025

સોમનાથ-પ્રભાસ-પાટણના સેવાભાવી મિલનભાઈ જોશીનો જન્મદિવસ

( મીનાક્ષી ભાસ્કર વૈદ્ય દ્વારા)પ્રભાસ-પાટણ તા.૨૩ : સોમનાથ પ્રભાસપાટણના  બ્રહ્મ સમાજના સેવાભાવી  મિલનભાઈ જોશીનો આજે જન્મદિવસ છે.

     સોમનાથ કેટરિંગ એસોસિએશનના પ્રમુખ તથા ગીર સોમનાથ જિલ્લા ટ્રાફિક સમિતિ સભ્ય તથા સંસ્કાર ભારતી ગુજરાતના મહામંત્રી તેમજ વિશાળ ચાહક વર્ગ ધરાવતા મિલનભાઈ જોશીને  જન્મદિવસે ઠેર ઠેરથી હાર્દિક શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે.મો. નં. 9824584299

(9:29 AM IST)