<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th September 2025

શેઠ વડાળાના નિવૃત્ત આચાર્ય જીતુભાઇ જોષીનો જન્‍મ દિવસ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. રપ :.. જામજોધપુર તાલુકાના શેઠવડાળા તાલુકા શાળાના નિવૃત્ત આચાર્ય જીતુભાઇ શાંતિભાઇ જોષીનો આજે જન્‍મ દિવસ છે. અનેક સેવાભાવી સંસ્‍થાઓ સાથે જોડાયેલ જીતુભાઇને, જન્‍મદિન નિમિતે મો. નં. ૯૧૦૬૮ ૮૩૯૭૦ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે. 

(12:14 PM IST)