<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th September 2025

શ્રી ક્ષત્રિય કરણી સેના ગુજરાતના ઉપાધ્‍યક્ષ ચંદુભા પરમારનો જન્‍મ દિવસ

 

રાજકોટઃ બેડીપરા રાજપૂત સમાજના ઉપપ્રમુખ,  શ્રી રાજપૂત કન્‍યા છાત્રાલય નારણકાના ટ્રસ્‍ટી  પુરૂષાર્થ યુવક મંડળના ઉપપ્રમુખ, સહિયર કલબના વાઇસ પ્રેસિડેન્‍ટ, શ્રી ક્ષત્રિય કરણી સેના ગુજરાતના કાર્યકારી અધ્‍યક્ષ ગુજરાત રાજય ઉપાધ્‍યક્ષ  તથા રાજપૂત ક્ષત્રિય કાઉન્‍સીલના ટ્રસ્‍ટ તેમજ ગુજરાત રાજપૂત કેરીયર એકેડમીના મેમ્‍બર તેમજ વિવિધ રાજકીય તથા સામાજીક સંસ્‍થાઓ સાથે જોડાયેલ ચંદુભાઇ પરમારનો આજે 

 જન્‍મ દિવસ છે. રકતદાન, વળક્ષારોપણ,  બેચરભા પાંચાભા પરમાર, શ્રી વિજયાબા બેચરભા પરમાર ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા રાજકોટ અને બાધી ખાતે વિનામૂલ્‍યે મેડિકલ સાધન સહાક કેન્‍દ્ર, ચલાવવામાં આવે છે. વિશાળ મિત્રવર્તુળ ધરાવતા ચંદુભા પરમારને અભિનંદન વર્ષા થઇ રહી છે.

(11:07 AM IST)