<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th September 2025

જુનાગઢના કોર્પોરેટર સંજયભાઇ મણવરનો જન્‍મ દિવસ

 

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ર૭ :.. જુનાગઢ મહાનગર પાલિકાના વોર્ડ નં. ૭ ના કોર્પોરેટર સંજયભાઇ મણવરનો આજે જન્‍મ દિવસ છે.

પ્રજાના પ્રશ્ને હમેશા જાગૃત રહી કામો કરાવતા એવા સક્રિય કોર્પોરેટર સંજયભાઇને જન્‍મ દિન નિમિતે મો. નં. ૯રર૭૬ ૭૪૬૦પ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(11:21 AM IST)