<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th September 2025

સામાજીક કાર્યકર્તા યોગેશ માખેચાનો કાલે જન્‍મ દિવસ

 

રાજકોટ તા. ર૭: કર્મનિષ્‍ઠ સામાજીક કાર્યકર્તા યોગેશ માખેચાનો કાલે તા. ર૮ના જન્‍મદિવસ છે. આ શુભ અવસર નિમિતે ગુજરાત રાજયના ડો. એશોસીએશન (આર્યુ)ના પ્રમુખ ડો. સંજયભાઇ જીવરાજાની તેમજ અતુલભાઇ રાજાણી, વિહાન પંજાબી ત્‍થા અન્‍ય સગા વ્‍હાલા તેમજ મિત્ર વર્તુળ તરફથી શુભકામનાઓ પાઠવવામાં આવી રહેલ છે. તેમના મો. ૯પ૭૪૮ ૪૩૦૮૯ છે.

(2:17 PM IST)