<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th September 2025

જુનાગઢના પુર્વ મેયર જયોતિબેન વાછાણીનો જન્‍મદિવસ

 

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૨૯:  જુનાગઢના પુર્વ મેયર જયોતિબેન વાછાણીનો આજે જન્‍મદિવસ છે.

જુનાગઢના પ્રથમ મહિલા મેયર તરીકે ૨૦૦૭ થી ૨૦૦૯ સુધી યશસ્‍વી કામગીરી કરનાર અને ૨૦૧૨થી ૨૦૧૮ સુધી રાજય મહિલા સુરક્ષા સમિતિના ચેરપર્સન તરીકે સરાહની કામગીરી કરનાર તેમજ પ્રદેશ મહિલા મોરચાના ઉપાધ્‍યક્ષ તરીકે પણ જવાબદારી સંભાળી ચુકેલ અને હાલમાં પ્રદેશ કારોબારી મુખ્‍ય ટીમ અને મહિલા મોરચા સદસ્‍ય છે. આજે તેમના જન્‍મદિન નિમિતે મો.નં. ૯૪૨૬૭ ૧૭૬૧૨ ઉપર શુભેચ્‍છકો શુભેચ્‍છા પાઠવી રહયા છે.

(11:10 AM IST)