<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th September 2025

દ્વારકા જીલ્લામાં મિડીયા સાથે સંકળાયેલા રિશી રૂપારેલીયાનો જન્‍મદિન

 

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા.૨૯: દ્વારકા જિલ્લામાં મીડિયા સાથે વર્ષોથી સંકળાયેલા રાજુ રૂપારેલિયાના પુત્ર અને પ્રખ્‍યાત ગોવર્ધન આર્ટ ગેલેરી અને દેવભૂમિ ન્‍યૂઝ સોશ્‍યલ મીડિયાના ઓનર અને મિલનસાર સ્‍વભાવ ધરાવતા તેમજ બહોળું મિત્ર વળંદ ધરાવતા અને ભગવાન શ્રી ગણેશજીમાં અપાર શ્રદ્ધા ધરાવતા રિશી રાજેશ ભાઈ રૂપારેલિયા નો આજે જન્‍મદિન છે. તેમનો જન્‍મ ૨૯/૯/૨૦૦૩ ના દ્વારકા ખાતે થયો હતો આજે તેમનો ૨૩ મો જન્‍મ દિવસ હોય તેમને જન્‍મ દિવસની શભેરછાઓ મો.૮૨૬૪૧૭૦૭૦૬ ઉપર થઈ રહી છે.

(11:14 AM IST)