તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૩ બુધવાર
News of Tuesday, 7th October 2025
યુવા ધારાશાસ્ત્રી સંદિપ એન. સતાણીનો આજે જન્મદિવસ

રાજકોટ તા., ૭ :.. શહેરમાં ક્રિમીનલ, સિવીલ અને ફેમીલીમાં પ્રેકટીસ કરતા યુવા ધારાશાસ્ત્રી સંદિપ નટવરલાલ સતાણીનો આજે જન્મદિવસ છે. નાનપણથી ભણવામાં મહેનતુ હતા. તેઓએ એમ.એ. એલ.એલ.બી. એલ એલ એમ. નો ઉચ્ચ અભ્યાસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી પુર્ણ કરેલ છે તેઓએ ખુબ જ ટુંકા ગાળામાં વકીલાતના વર્તુળમાં બહોળુ નામ કરેલ છે.સંદીપભાઈ મળતાવડા સ્વભાવના અને નાના માણસોને મદદ કરનાર તરીકે તેઓની છાપ વકીલ વર્તુળમાં ધરાવે છે. હમેશ માટે સામાજીક સેવાકીય કાર્યમાં પોતાનું યોગદાન રહ્યું છે, આજે જન્મ દિવસે તેઓને વડીલો, મિત્રો, પરિવારજનો સિનિયર જુનિયર વકીલમિત્રો તથા શુભેચ્છકો દ્વારા (મોબાઇલ નંબર ૯૭૨૪૭ ૭૭૯૭૯) ઉપર શુભેચ્છા પાઠવી રહ્યા છે.
(1:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
