News of Tuesday, 7th October 2025
બાલાજી મિત્ર મંડળના કલ્પેશ ખખ્ખરનો આજે જન્મદિવસ

રાજકોટઃ બાલાજી મિત્ર મંડળના કલ્પેશભાઈ ખખ્ખરનો આજે ૫૧મો જન્મીદવસ છે. બાલાજી મિત્ર મંડળના પ્રમુખ, હિતેષભાઈ ખખ્ખર (બાલાજી)ના નાના ભાઈ અને મીત હિતેષભાઈ ખખ્ખરના કાકા કલ્પેશભાઈ દ્વારા સિવીલ હોસ્પીટલના જરૂરીયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમીયા પીડીત બાળકોના લાભાર્થે, રક્તદાન કેમ્પ તથા અમૃતમ કાર્ડ કેમ્પો કરવામાં આવે છે.
(4:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
