News of Wednesday, 8th October 2025
ઓસ્ટ્રેલીયાના રાજ તેરૈયાનો જન્મદિવસ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા.૮: ઓસ્ટ્રેલીયાના રાજતેરૈયાનો આજે જન્મદિવસ મેદરડાના જીવનભાઇ મોહનભાઇ તેરૈયા અને મીનાબેનને ત્યાં ૮/૧૦/૨૦૦૨ના રોજ જન્મેલ રાજ હાલ ઓસ્ટ્રેલીયાના એડીલેડ યુનિવર્સલ બિઝનેશ સ્કુલમાં એમબીએ ઇન (આઇ.ટી)માં અભ્યાસ કરે છે. તેના જન્મ દિનનિમિતે મો.નં+ ૬૧૪૭૮ ૪૨૧૬૮૬ ઉપર અભિનંદનવર્ષા થઇ રહી છે.
(1:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
