News of Friday, 10th October 2025
હાઉસીંગ બોર્ડના ઓ. એસ. ડી. એસ. એ. ડોડિયાનો જન્મદિન
ગિર સોમનાથના પૂર્વ તાલુકા વિકાસ અધિકારી

રાજકોટ : ગુજરાત હાઉસીંગ બોર્ડની વડી કચેરીમાં ખાસ ફરજ પરના અધિકારી તરીકે ફરજ બજાવતા અધિક કલેકટર શ્રી એસ. એ. ડોડિયાનો જન્મ તા. ૧૦ ઓકટોબર ૧૯૭૧ ના દિવસે થયેલ. આજે પંચાવનમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે.
શ્રી એસ. એ. ડોડિયા મૂળ અમરેલીના વતની છે. ભૂતકાળમાં ગિર સોમનાથમાં તાલુકા વિકાસ અધિકારી, તાપીમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી, બનાસકાંઠાના સૂઇમાં પ્રાંત અધિકારી વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે.
ફોન નં. ૦૭૯ -ર૭૪૪ ૭૦૦ર મો. ૯૯૭૮૪ ૪૦૪૯૧ અમદાવાદ
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
