<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th October 2025

એડવોકેટ આકાશ ચૌહાણનો જન્‍મદિવસ

રાજકોટઃ  યુવા એડવોકેટ આકાશ મહેન્‍દ્રભાઇ ચૌહાણએ રાજકોટ ખાતે વર્ષ-ર૦૧૯ થી એડવોકેટ-નોટરી રાજેશ કે દલ તથા પ્રતાપ બી. ચૌહાણ સાથે વકીલાતની શરૂઆત કરેલી અને કાયદાકીય રીતે યુવા એડવોકેટએ રેવન્‍યુ તેમજ સીવીલ તથા ક્રિમીનલ પ્રેકટીસમાં ખુબ સારી પ્રગતિ કરેલ છે, હાલમાં તેઓ રાજકોટ નાગરીક સહકારી બેન્‍ક લી. માં પેનલ એડવોકેટ તરીકે તેમજ સોરઠીયા રાજપુત સમાજના લીગલ એડવાઇઝર તરીકે તેમજ સોરઠીયા રાજપુત યુવા શકિત ગ્રુપમાં પ્રમુખ તરીકે સેવા બજાવી રહેલા છે. રાજકોટ બાર એસોસીએશનના સીનીયર એડવોકેટમાં પણ નાનાભાઇ તરીકે પ્રચલીત થયેલ તેઓના મો. ૭૪૦૫૦ ૮૫૪૪ર  

(3:52 PM IST)