<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th October 2025

યુવા ભાજપના મંત્રી જય બોરીચાનો આજે જન્મદિવસ

રાજકોટ,તા.૧૧ઃ મવડી વિસ્તારમાં જે માડી ગ્રુપ દ્વારા સેવાકીય પ્રવૃતિઅોથી કાર્યરત યુવા ભાજપના મંત્રી જય મેહુલભાઈ બોરીચાનો આજે જન્મદિવસ છે. સેવાકીય પ્રવૃતિનો વારસો જયને દાદા નાથાભાઈ દ્વારા ગળથુથીમાં મળેલ છે. દાદા ગુજરાત આહીર સમાજના મંત્રી રહી ચુક્યા છે. જય બોરીચા બહોળો મિત્ર વર્તુળ ધરાવતા અને યુવા બિલ્ડર તેમજ જે માડી ટી સ્ટોલના બિઝનેશ સાથે પણ સંકળાયેલા છે. આજે ઍમના ૨૮ વર્ષના મંગલ પ્રવેશ અવસરે જન્મદિવસે સિવિલ હોસ્પીટલમાં ફ્રૂટ વિતરણ કરીને ઍકદમ સાદાઈથી મનાવશે. આજે જન્મદિવસ પ્રસંગે તેઅોને (મો.૯૦૧૬૩ ૧૧૧૧૧) ઉપર ઠેરઠેરથી શુભેચ્છા મળી રહી છે.

(3:58 PM IST)